80 વર્ષના માજીએ સોશિયલ નેટવર્કિંગમાં મચાવી ધૂમ
સોશિયલ નેટવર્કિંગમાં દરરોજ કોઇને કોઇ સેલિબ્રિટી છવાયેલી જોવા મળે છે, પરંતુ જો કોઇ સામાન્ય વ્યક્તિ સોશિયલ નેટવર્કિંગ મીડિયામાં ટ્રેંડ કરવા લાગે તો તે સામાન્ય વાત નથી. ફોટો શેરિંગ વેબસાઇટ ઇંસ્ટ્રાગ્રામમાં 80 વર્ષીય Betty Simpson એ ધૂમ મચાવી છે. Betty Simpsonને કેન્સર છે, જેની સામે તેઓ લડી રહ્યાં છે. 6 મહિના પહેલા Betty Simpsonનું સ્વાસ્થ્ય ઘણું લથડી ગયું હતું, પરંતુ તેઓ હિંમત હાર્યા નહીં. Betty Simpsonને પોતાના એકાઉન્ટમાં એક વીડિયો પર પોસ્ટ કર્યો છે.
આ વીડિયોમાં તેઓ વિલિયમ્સના ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે. ઇંસ્ટાગ્રામ પર Betty Simpsonને લોકો પ્રેમથી ઇન્સ્ટાગ્રેની પણ કહેવા લાગ્યા છે. ઇંસ્ટાગ્રામ પર Betty Simpsonનું એકાઉન્ટ તેમના પૌત્ર Zach Beldenએ લોકોને કેન્સર પ્રત્યે જાગરૂક કરવા માટે ખોલ્યું છે. Zach Beldenએ પોતાના એક પોસ્ટમાં એ તમામ લોકોનો આભાર માનતા આ સંદેશને આગળ વધારવા માટે આગ્રહ કર્યો છે. તો ચાલો જોઇએ Betty Simpsonના એકાઉન્ટમાં શેર કરવામાં આવેલી કેટલીક તસવીરો.

80 વર્ષના માજીએ સોશિયલ નેટવર્કિંગમાં મચાવી ધૂમ
Betty Simpson Instagram Pics

-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

Click it and Unblock the Notifications