Feng Shui: ઘરને ખરાબ દ્રષ્ટિથી બચાવશે આ 5 વસ્તુઓ
દરેક જણ ઇચ્છે છે કે તેનું ઘર ખરાબ દ્રષ્ટિથી હંમેશા દૂર રહે. કેટલાક લોકો પોતાના ઘર અને મોંઘા સામાનને બચાવવા માટે તેના લીંબુ-મરચાં અથવા લાલ દોરો બાંધે છે. એવી ઘણી વસ્તુઓ છે કે જેના દ્વારા તમે તમારા પરિવાર, ઘર અને પોતાની જીંદગીને ખરાબ દ્રષ્ટિથી બચાવી શકો છો. ચાઇનીઝ લોકોની વાત કરીએ તો તે પણ આ આ ખરાબ દ્રષ્ટિથી બચવા માટે અને સકારાત્મક ઉર્જાને પરત મેળવવા માટે કંઇકને કંઇક પ્રયત્નો જરૂર કરે છે.
ભારતમાં પણ એવા ઘણા લોકો છે જે ચાઇનીઝ પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યાં છે અને ઘરમાં ગુડલક લાવી રહ્યાં છે. દુનિયામાં એવા ઘણા પ્રતિક અને વસ્તુઓ છે જેમને ઘરમાં રાખવાથી તમારા ઘરમાં ગુડલક આવી શકે છે. આવો જાણીએ તેના વિશે-

બંબૂ ઘર લાવો અને ખુશહાલી મેળવો
આ તમારા ઘરમાં અથવા બગીચામાં રાખી શકાય. એમ માનવામાં આવે છે કે આને ઘરમાં રાખવાથી એકતા જળવાઇ રહે છે. આને એકસાથે લાલ રંગની રિબિન સાથે બાંધવામાં આવે છે, જો કે તે એકતા દર્શાવે છે.

ચાઇનીઝ ગોલ્ડ સિક્કા
આ સોના સિક્કા તમને માલામાલ બનાવવાની ગેરેન્ટી લે છે. આ તમને બજારમાં સરળતાથી મળી જશે. ગોલ્ડ કોઇન અથવા તો કોઇ કટોરીમાં રાખવામાં અથવા તો પછી બે સિક્કા કોઇ દોરી સાથે બાંધેલા જોવા મળશે.

સિક્કાવાળો દેડકો
આ ધનને તમારા ઘર તરફ ખેંચે છે. જ્યારે પણ સિક્કાવાળો દેડકો ખરીદો, તો ધ્યાન રાખો કે તેનું મોઢું ઉપરની તરફ હોય. તેને હંમેશા સાઉથ ઇસ્ટ દિશામાં રાખો.

ડ્રેગન ચાર્મ
આના દ્વારા કેરિયરમાં સફળતા મળે છે. આ કંપનીમાં તમારી પોજીશનને જાળવી રાખવામાં મદદ કરે છે. તેને ઘરની ઉત્તર દિશામાં રાખવા જોઇએ.

ક્રિસ્ટલ
જો તમારા ઘરમાં બાળકો છે તો ક્રિસ્ટલને ઘરના ઉત્તરપૂર્વી દિશામાં લટકાવી દો. આનાથી બાળકોને પરીક્ષામાં સફળતા મળશે. ક્રિસ્ટલ પણ ઘણા પ્રકારના હોય છે. જેડ પ્રેમને આકર્ષિત કરે છે અને અગેટ ગુડ લકને આકર્ષિત કરવા માટે ઓળખવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
