ઇન્ટરવ્યૂના દિવસે ભૂલથી પણ ના કરતા આ 5 હરકતો
જોબ ઇન્ટરવ્યૂને કોઈ પણ દિવસ આસાનીથી ના લેવું જોઈએ. તમારામાં કેટલી આવડત છે તે ઇન્ટરવ્યૂ દરમિયાન જ ખબર પડી જાય છે. કેટલાક લોકોને ઇન્ટરવ્યૂમાં રિજેકટ કરી દેવામાં આવે છે તેનો મતલબ આમ નથી કે તે લોકો લાયક નથી પણ તેના માટે કેટલીક ભૂલો જવાબદાર હોઈ છે.
કેટલીક ભૂલોએ બતાવે છે કે તમે જોબ માટે જવાબદાર નથી કે પછી ગંભીર નથી અને તેનો એક ખરાબ પ્રભાવ પડે છે.
અહી અમે 5 ભૂલો બતાવી છે જેને ધ્યાનમાં રાખવી જોઈએ.

સમયસર ના જવું
કેટલાક લોકો ઇન્ટરવ્યૂના દિવસે મોડા જાય છે ક્યાં તો તેઓ ઇન્ટરવ્યૂની તૈયારીમા વ્યસ્ત હોઈ છે ક્યાં તો કોઈ કામમાં ફસાઈ ગયા હોઈ છે જેનો એક ખરાબ પ્રભાવ પડે છે.

પગાર અને ફાયદા વિશે પૂછવું
જયારે પણ તમને પગાર વિશે પૂછે તો ક્યારે પણ પાક્કા નિષ્કર્ષ પરના જવું જોઈએ તેનાથી કામ બગડી જાય છે.

મોબાઈલ પર વાત કરવી
ઇન્ટરવ્યૂ દરમિયાન બની સકે ત્યાં સુધી મોબાઈલ બંદ રાખવો જોઈએ.

જૂની ઓફીસના બોસ વિશે ખરાબ બોલવું
કોઈ પણ દિવસ ઇન્ટરવ્યૂમાં જૂની ઓફીસના બોસ વિશે ખરાબ બોલવું નથી કેમ કે તેનાથી તમારો પ્રભાવ ખરાબ પડી સકે છે.

કપડાં
ઇન્ટરવ્યૂ દરમિયાન ચમકીલા અને તડક્તા-ભડકતા કપડાથી દુર રહો
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
