12 એવા ચહેરા જે આપને રહેશે હંમેશા યાદ
આજના યુગમાં દરેકની પાસે મોબાઇલ હોય છે અને મોબાઇલમાં કેમેરો. જેથી કરીને દરેકના જીવનમાં એક ઇમેજ, ફોટો, પિક્ચર ખૂબ જ મહત્વ ધરાવે છે. આપ ગમેત્યારે તમારો ફોટો કેપ્ચર કરી શકો છો. અને તેને સોશિયલ સાઇટ પર અપલોડ પણ કરી શકો છો.
પરંતુ જ્યારે આ ફોટાની સાથે ચેનચાળા કરવામાં આવે છે ત્યારે તે કાં તો જોક બની જાય છે અથવા તો ગંભીર બાબત બની જાય છે. આજકાલ ફોનમાં પણ એવી એપ્લિકેશન ઉપલબ્ધ હોય છે જેનાથી આપ આપની તસવીરને એડીટ કરી શકો છો, જે અત્યાર સુધી ફોટોશોપ દ્વારા શક્ય હતું.
જો કોઇ એકનો ચહેરો ફોટોશોપ દ્વારા કોઇ અન્યના ચહેરા પર ફીટ કરી દેવામાં આવે તો કેવું રહેશે. બતાવવા કરતા વધારે આપ નીચે આપેલ સ્લાઇડરમાં જોશો તો આપને સરળતાથી સમજાઇ જશે.
અત્રે નોંધનીય છે કે આ કમાલ ફોટોશોપની છે જેની મદદથી આ સેલિબ્રિટીઓની અદલાબદલી કરવામાં આવી છે. તો આવો જોઇએ એન્જિલા જોલીથી લઇને પ્રિન્સ વિલિયમ પર કરવામાં આવેલ ફોટોશોપની કલાકારી...

Angelina Jolie and Brad Pitt
એન્જેલિના જોલી અન્ડ બ્રાડ પીટ

Her Majesty Queen Elizabeth II and Prince Philip
હર મેજિસ્ટી ક્વિન એલિજાબેથ અને પ્રિન્સ ફ્લિપ

Emma Watson and Daniel Radcliffe
એમા વોટસન અને ડેનિયલ રેડક્લિફ

Kim Kardashian and Kanye West
કિમ કર્દાશિયા અને કૈની વેસ્ટ

Prince William and the Duchess of Cambridge
પ્રિન્સ વિલિયમ અને ધી ડચ ઓફ ધ ડચ ઓફ કેંબ્રિજ

Rachel Weisz and Daniel Craig
રેચલ વેસ્જ અને ડેનિયલ ક્રેગ

Prince George and the Duchess of Cambridge
પ્રિન્સ જોર્જ અને ધ ડચ ઓફ કેંબ્રિજ

David and Samantha Cameron
ડેવિડ એન્ડ સમાંથા કેમરોન

John and Sally Bercow
જોન એન્ડ સેલી બરકાઓ

Jennifer Lawrence and Josh Hutcherson
જેનિફર લોરેન્સ અને જોશ હચરસન

Beyonce and Jay Z
બિયાંસ અને જૈજ જી
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
