10 સંકેત જે બતાવશે તમે સંબંધ નિભાવવા માટે બન્યા નથી
એક જુની કહેવત છે કે ભગવાને દરેકને જોડામાં બનાવીને મોકલ્યા છે અને અહીં કોઇને કોઇ તમારી રાહ જોઇ રહ્યું છે. પરંતુ આ આંકડો સરળતાથી કામ કરતો નથી કારણ કે કેટલાક લોકો પ્રેમના સંબંધ માટે બન્યા જ નથી. તેમને સમજાતું નથી કે બીજા લોકો આખરે લગ્ન કેમ કરે છે અથવા પછી તે પ્રેમની જાળમાં આટલી સરળતાથી કેમ ફસાઇ જાય છે. જો તમે લગ્નની વાત સાંભળતાં જ 1 કિલોમીટર દૂર ભાગી જાવ છો, તો તમે તે લોકોમાંથી છો જે કોઇપણ પ્રેમના સંબંધ માટે બન્યા નથી.
જો તમે લગ્નની જવાબદારીઓના નામથી ગભરાવ છો અથવા પછી પ્રેમના નામથી ગર્લફ્રેંડના નખવા સહન કરવાની બબાલ યાદ આવે છે તો, તમે પ્રેમ તમારા વસની વાત નથી. કારણ કે આ સંકેત સ્પષ્ટ બતાવે છે કે તમે પ્રેમમાં કમિટમેન્ટ કરવા માટે તૈયાર નથી. આવો જાણીએ એવા જ કેટલાક સંકેતો વિશે:

તમારા બધા મિત્રોના લગ્ન થઇ ચૂક્યાં છે કે પછી બાળકો પણ
તેનો એ મતલબ છે કે તમારી ઉંમર લગ્ન કરવાનીની ઉંમરને પાર કરી ચૂકી છે. જો તમને તમારી જવાનીના દિવસોમાં પ્રેમ ન થયો, તો પછી આ ઉંમરમાં જ્યારે તમે વધુ હોશિયાર થઇ ચૂક્યા છો, ત્યારે કેવી રીતે કરશો.

તમને સેક્સથી વધુ ચોકલેટ પસંદ છે
માનવામાં આવે છે કે ચોકલેટ તૂટેલા દિલને જોડે છે. સાથે જ એ પણ કહેવામાં આવે છે કે ચોકલેટ સ્વાભાવિક રીતે તમારી કામેચ્છાને દબાવે પણ છે.

તમને જમવાનું શેર કરવાનું સારું લાગતું નથી
તમને મનપસંદ વ્યંજન ખાવા ખૂબ પસંદ છે. તો તમારે કોઇની સાથે તમારું જમવાનું શેર કરવું પડે, તો તમે કરશો નહી અને ફક્ત એકલા જ ખાવાનું પસંદ કરશો.

તમને એકલા રહેવું સારું લાગે છે
દરેકને પોતાની પર્સનલ જગ્યા જોઇએ. પરંતુ તમને તમારો પર્સનલ સમય વધુ જ વ્હાલો છો. તમને એ વાત બિલકુલ હજમ થતી નથી કે કોઇ તમારી સાથે તમારો પર્સનલ સમય વિતાવે.

તમને અલગ-અલગ લોકોની સાથે ડેટિંગ કરવું પસંદ છે
એક જ માણસની સાથે રિલેશનશિપમાં રહેવું તમારા માટે બોરિંગ હોય છે. તમારા જેવા લોકોને અલગ-અલગ લોકોની સાથે ડેટિંગ કરવું અને પછી તેમના વિશે જાણવું સારું લાગે છે.

તમને મિત્ર વર્તુળમાં રહેવું પસંદ છે
એક મિત્ર બનીને રહેવું કેટલું સારું લાગે છે, ના કોઇ દુખ અને ના કોઇ બળજબરી. જો તમે લવરથી વધુ મિત્ર બનીને રહેવામાં વિશ્વાસ ધરાવો છો, તો તમારા માટે કોઇપણ સંબંધમાં પડવું યોગ્ય નથી.

તમારું દિલ આજ સુધી તૂટ્યું નથી
અરે ભાઇ, જ્યારે તમને ક્યારેય સાચો પ્રેમ થયો નથી તો, દિલ કઇ વાતનું તૂટશે. તમે તે લકી લોકોમાંથી એક છો, જેનું દિલ આજ સુધી તુટ્યું નથી.

તમને તમારું લાસ્ટ બ્રેકઅપ યાદ નથી
તમે એક જમાનામાં સિરિયસ રિલેશનશિપમાં હતા, પરંતુ હવે તમને એ યાદ નથી કે તમે ક્યારે બ્રેકઅપ કર્યું હતું. શું તે પાંચ વર્ષ પહેલાં હતું કે પછી તે કોલેજના સમયમાં હતું? શું તમે હજુ સુધી એ વિચારો છો? તો તેનો મતલબ સ્પષ્ટ છે કે તમે કોઇપણ રિલેશનશિપ માટે બન્યા નથી.

તમને તમારા એક્સનું નામ યાદ નથી
માણસ ભલે પોતાની લવરનું નામ ભૂલી જાય, પરંતુ તે ભૂલથી પણ પોતાની એક્સને ભૂલતો નથી. પરંતુ તમે તે એક વ્યક્તિનું નામ યાદ રહેતું નથી, જેની સાથે તમે ડેટ પર ગયા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
