HOT PICS: જ્યારે બીચ પર લીઝા હેયડન થઇ ટોપલેસ
ક્વીનના પોતાના પાત્રના લીધે ફેમસ થયેલી લીઝા હેયડન બોલીવૂડમાં પોતાની એક આગવી ઇમેજ બનાવી છે. અને હવે તે હાઉસફૂલ 3માં પણ દેખાવાની છે. જો કે ક્વીન ફિલ્મમાં તેના બિન્દાસ સ્વભાવના લીધે લોકો તેને ખૂબ જ પસંદ કરી હતી. અને રીયલ લાઇફમાં પણ લીઝા ઇટ,લવ એન્ડ પ્રે એટલે કે જીવનને સંપૂર્ણપણે માણી લેવામાં માને છે.
અને આજ કારણે આ સુંદર અને સેક્સી એક્ટ્રેસ વારંવાર કોઇને કોઇ દરિયા કિનારે પોતાની મસ્તીમાં મસ્ત અને જીવનને માણતી નજરે પડે છે. ત્યારે લીઝાએ તેના કેટલાક આવા જ મોજીલા પળોની યાદેને ઇન્સટ્રાગ્રામ પર મૂકી હતી. જો કે આ ફોટોમાંથી કેટલાકમાં લીઝા ટેપલેસ પણ હતી. ત્યારે દરિકા કિનારે રમણીય બીચને હોટ બિકનીમાં લાઇફની મઝા માણતી લીઝા હેયડનની કેટલીક હોટ તસવીરો જુઓ અહીં...

ઇટ્સ ઓલ અબાઉટ મસ્તી!
લિઝા હેયડન આ ફોટોમાં કલરફૂલ બિકની અને મસ્તીના મૂડમાં સુંદર દરિયા કિનારે મઝા માણતી નજરે પડી રહી છે. વળી તેને આ ફોટોની નીચે લખ્યું છે ટ્રાયંગલ ગર્લ.

ટોપલેસ
તો આ ફોટામાં લીઝાએ બતાવ્યો છે તેનો હોટ અંદાજ. ટોપલેસ અંદાજમાં કંઇક આ રીતે સેક્સી લૂક આપ્યો છે લીઝા હેયડને.

10/10
લિઝાનું આટલું પરફેક્ટ બોડી જોઇને તેને 10 આઉટ 10 માર્ક તો આપવા જ રહ્યા.

બાળક જેવી મસ્તી
તો આ ફોટોમાં લીઝા ઊંચાઇથી પાણીમાં ઝંપલાવી રહી છે. અને કૂલ પાણીની મઝા માણી રહી છે.

આઇ એમ ફ્રી
ત્યારે આ બિન્દાસ અભિનેત્રી અહીં ભરપૂર રીતે પોતાની લાઇફને માણી રહી છે. અને આમ પણ આ બોલ્ડ અભિનેત્રી હંમેશા તે જ કરે છે જે તેને કરવું હોય.

સર્ફિંગ ગર્લ
તમને જણાવી દઉં કે લીઝા એક સારી સર્ફર છે. અને જ્યાં પણ મોકો મળે તે સર્ફિંગ કરવાનું નથી છોડતી.

લીઝા હેયડન
તો આ ફોટોમાં લીઝા હેયડનની લચકાતી કમર અને આકર્ષક બોડી તેમને જરૂરથી તેના કાયલ કરી દેશે.

મોડલ કમ એક્ટ્રેસ
લીઝા ભારતની જાણીતી મોડેલમાંથી એક છે અને હવે બોલીવૂડમાં પણ તેણે પોતાની એક આગવી ઓળખ બનાવી છે.

હોટ હોટ
તો આ બ્લેકએન્ડ વાઇટ ફોટોમાં લીઝા હેયડનની સ્ટાઇલ અને હોટનેસ સુંદર રીતે જળકીને આવે છે.

લીઝા હેયડન
તો આ ફોટોમાં લીઝાને તેનો મિત્ર તેના ખભા પર ઉપાડી રહ્યો છે. અને બન્ને જણા પાણીની મઝા માણી રહ્યા છે.

બિકની ગર્લ
ત્યારે આ સાઉથની બ્યૂટીએ તેના બોલ્ડ અંબાજ અને ફ્રી વીલના કારણે લોકોના મનમાં એક ખાસ ઓળખ ઊભી કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
