10 ક્રુર બાબતો જે મહિલાઓ, પુરૂષોની સાથે કરે છે
સારી સેક્સ પાર્ટનર, લવર અને દિલરૂબા હોવા છતાં પણ મહિલાઓ, તમારા માટે ઘણી ખરાબ સાબિત થઇ શકે છે, ક્યારેક-ક્યારેક તે એવા કામ કરી નાંખે છે, જે કોઇપણ પુરૂષને પસંદ આવતા નથી. આવો જાણીએ એવા 10 કામો વિશે:

ફોન ન ઉપાડવો
ઘણીવાર પુરૂષ પોતે વ્યસ્ત હોવાછતાં પણ પોતાની લેડીને કોલ કરે છે અને તે બીજે ક્યાંક એટલી વધુ વ્યસ્ત હોય છે કે તેમનો ફોન જ ઉપાડતી નથી.

ફ્રી ડ્રિંક માટે પુરૂષોનો ઉપયોગ
ઘણી મહિલાઓ ક્યારેય પણ પોતાના પૈસે ડ્રિંક કરવાનું પસંદ કરતી નથી અને તેના માટે તે પુરૂષોનો ઉપયોગ કરે છે. આવું બાર અથવા ક્લબમાં મોટાભાગે જોવા મળે છે. ઘણા પુરૂષ આ વાતને જાણે છે પરંતુ તેમછતાં લેડીની કંપનીને મેળવવા માટે તેમને પેમેન્ટ કરવું ખટકતું નથી.

પ્લેસહોલ્ડરની માફક ઉપયોગ કરવો
ઘણી મહિલાઓ અથવા છોકરીઓ ખૂબ જ ચાલૂ પ્રકારની હોય છે. તે કોઇપણ છોકરાને પટાવી રાખે છે અને જ્યારે કોઇ નવો આવી જાય તો તેને ડંપ કરી દે છે. આવી છોકરીઓ એકલી રહેવાનું પસંદ કરે છે અને હંમેશા કોઇના રિલેશનમાં રહેવાનું પસંદ કરે છે.

ભાવનાત્મરૂપથી મૈનીપુલેટ કરવું
આદમી કોઇપણ સ્ત્રીને રોતાં જોઇ શકતો નથી અને ક્રુર મહિલાઓ તેનો ફાયદો ઉઠાવે છે, તે નાટક કરે છે અને તેમની પાસે પોતાનું કામ કઢાવી લે છે. થોડાંક આંસૂ તેમના ઘણા કામ કરાવી લે છે.

શરીરિક હિંસાનો પ્રયોગ
કેટલીક ક્રુર છોકરીઓ, પોતાના બોયફ્રેંડને મારે છે કારણ કે તેમને ખબર હોય છે કે તે ક્યારેય વળીને તેને મારશે નહી અને હંમેશા તેમની વાત સમજશે. તે આ વાતનો ખોટો ફાયદો ઉઠાવી લે છે.

સાર્વજનિક રૂપે પોતાના પતિની બુરાઇ
કેટલીક સ્ત્રીઓ એટલી મૂર્ખ હોય છે કે તે સાર્વજનિક સ્થળો પર પણ પોતાના પતિની બુરાઇ કરવાનું ચુકતી નથી. તે તેમને દર વખતે કટાક્ષ મારે છે અને તેમને નીચું બતાવવાનો પ્રયત્ન કરે છે.

પોતાના રિલેશન વિશે ન જણાવવું
જો કોઇ છોકરી તમને જણાવે છે કે તે સિંગલ છે અને તે મેરિડ કે કમીટેડ હોય, તો તે ખૂબ જ ક્રૂર પ્રકારની છે. કોઇપણ છોકરી કે મહિલાનું પોતાના સંબંધમાં સ્પષ્ટ ન હોવું, તેના મનમાં ચોર હોવાનું દર્શાવે છે.

સેક્સથી રોકીને રાખવું
ઘણી મહિલાઓ, સેક્સ કરીને પુરૂષોને પોતાની જાળમાં ફસાવી રાખે છે, કારણ કે તે જાણે છે કે પુરૂષો માટે સેક્સ જ બધુ હોય છે. તે તેમને આ પ્રકારે લલચાવી પોતાના બનાવી રાખે છે.

ચેક કરવાની ઇચ્છા
ઘણીવાર તમે ક્યાંક જરૂરી કામથી બહાર જાવ છો પરંતુ તમારી ગર્લફ્રેંડ તમને કારણ વગર બોલાવે, એવું ઘણી વાર થતું હોય છે. કારણ કે છોકરીઓ મોટાભાગે ચેક કરતી હોય છે કે તેમનો માણસ તેમને કેટલો પ્રેમ કરે છે. આમ કરવું ખોટું પણ છે પરંતુ આવું થાય છે.

ઇર્ષ્યા વધારવા માટે ફ્લર્ટ કરવું
ઘણીવાર છોકરીઓ પોતાના પાર્ટનરને બાળવા (ઇર્ષ્યા) માટે કોઇ બીજા સાથે ફ્લર્ટ કરે છે, આમ કરીને તે પોતાના પાર્ટનરનું ધ્યાન આકર્ષિત કરવા માંગે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
