વિશ્વના 10 વિચિત્ર કાયદા: હસ્તમૈથુન કરશો તો તમારું માથું કાપી દેવામાં આવશે
તાજેતરમાં મદ્રાસ હાઇ કોર્ટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે જો એક અપરણિત કપલ એકબીજા સાથે શારિરીક સંબંધ બનાવે છે તો, તેમને પરણિત માનવામાં આવશે, ભલે તે પુખ્ત કેમ ના હોય! એવા ખોટા નિવેદન પર ઓનલાઇન મીડિયા અને સોશિયલ મીડિયા પર લોકોએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી.
આભાર માનવો જોઇએ કે સમય જતાં ભૂલ સુધારી લેવામાં આવી અને સ્થિતી પહેલાંની જેમ સામાન્ય થઇ ગઇ. ભલે આ અફવા નિષ્ફળ રહી હોય, પરંતુ દુનિયામાં કેટલાક એવ કાયદા છે, જે આજે પણ એ જ પ્રકારે પ્રચલિત છે. બોલ્ડસ્કાઇ દ્વારા અમે તમને વિશ્વના કેટલાક એવા વિચિત્ર કાયદાઓ અને કાનૂનો વિશે જણાવીશું.

સેસિંગ પેન્ટસ પહેરવા પર પ્રતિબંધ-મિશિગન
હાસ્યાપદ કાયદાના વરદાનરૂપે, મિશિગન સરકારે પુરૂષોમાં થઇ રહેલ તેના ઉપયોગને રોકવા માટે આ કાયદાને લાગૂ કરવામાં આવ્યો અને મિશિગનમાં સેગિંગ પેન્ટ્સને પહેરવા પર પ્રતિબંધ લગાવ્યો. જો કે હિપ-હોપ કલાકારો અને રેપર્સે આ પેન્ટ્સને ઘણું લોકપ્રિય બનાવ્યું. પરંતુ આ પેન્ટ્સને પહેરવાની શરૂઆત તો જેલમાં જ થઇ હતી. જ્યાં એક કેદી બીજા કેદી સાથે ગુપ્ત રીતે તેમના સમલૈગિંક ઇચ્છાઓ વિશે વાત કરવા માટે પેન્ટ્સ નીચે ઉતારતા હતા.

બિમારીઓને સાર્વજનિક પ્રશસ્તન પર પ્રતિબંધ-વોશિંગ્ટન
શું તમે ક્યારેય ફ્લૂનો શિકાર થયા છે કે પછી નિરંતર આવતી છીંકોથી પરેશાન થયા છો? વોશિંગ્ટનમાં આવી બિમારીઓને સાર્વજનિક પ્રશસ્તનથી તમારે દંડ નહી પરંતુ જેલની હવા પણ ખાવી પડી શકે છે! અત: વોશિંગ્ટન પોતાના નાગરિકોને, દુનિયાને પોતાની બિમારીઓને બતાવતાં રોકે છે.

જાડા હોવું પણ ગેરકાનૂની છે- જાપાન
જાપાન પણ પોતાના નાગરિકોને ફિટ રાખવામાં પાછળ નથી, અને તેના માટે તેણે કડક કાયદા પણ બનાવ્યા છે. પણ કેટલા કડક? ક્રમાનુસાર, જાપાનમાં 40 વર્ષથી વધુ ઉંમરવાળી મહિલાઓ અને પુરૂષોની કમર 32 ઇંચ અને 36 ઇંચથી વધુ ન હોવી જોઇએ, નહીતર તેને ગેરકાનૂની ગણવામાં આવશે! પરંતુ આ સાંભળીને આશ્વર્ય અને વિડંબણા પણ થશે કે સૂમો કુશ્તી જેવી પ્રાચીન રમત, જાપાનમાં જ રમવામાં આવે છે.

ધારીદાર સૂટ પહેરીને પુરૂષો પર ચાકુ ફેંકવું ગેરકાનૂની છે-કેન્સાસ
કેન્સાસ્માં કોઇપણ પણ પર ચાકુ ફેંકવું ગેરકાનૂની છે, પરંતુ ધારદાર સૂટ પહેરીને પુરૂષો પર ચાકુ ફેંકવું કાનૂની રીતે અવૈધ ગણવામાં આવે છે. અમે જાણતા નથી કે આવો હાસ્યાપદ કાયદો કેમ બનાવવામાં આવ્યો, પરંતુ એટલું કહી શકીએ કે કદાચ અહીંના લોકો પુરૂષોને ધારદાર સૂટમાં જોઇને કંટાળી ગયા હશે એટલા માટે તે તેમના પર ચાકુ ફેંકવા લાગ્યા, જેના લીધે આ કાયદો બનાવવામાં આવ્યો હશે.

લિવરપૂલમાં વિદેશી માછલીઓને વેચવા માટે મહિલાઓ અર્ધનગ્ન થઇ શકે છે
આ યાદીનો વધુ એક સનકી કાયદો છે અને લિવરપૂલની તે મહિલાઓ જે અર્ધનગ્ન થવાની ઇચ્છા ધરાવે છે અથવા પોતાના શરીરને સાર્વજનિક રીતે બતાવવા માંગે છે, આ કાયદાથી ખૂબ અપ્રસન્ન થસે કારણ કે લિવરપૂલમાં આમ કરવું ગેરકાનૂની છે. પરંતુ બજારમાં કેટલીક વિદેશી માછલીઓ વેચવા માટે મહિલાઓનું અર્ધનગ્ન હોવું બિલકુલ પણ ગેરકાયદેસર ગણવામાં આવતું નથી. તેનો અર્થ એ છે કે લિવરપુલમાં વેપાર વધારવા માટે આવી ધૂર્ત યુક્તિઓનો પ્રયોગ કરવામાં આવી શકે છે.

નકલી કોકીન વેચવું પણ ગેરકાયદેસર છે- એરિજોના
ગ્રાહકોની અસંતુષ્ટિ હંમેશા નિરાશાજનક હોય છે, અને એરિજોનાનો કાયદો આને એક નવા સ્તર પર લઇ જાય છે. ડ્રગ્સ વેચવું એક ગુનો છે, પરંતુ નકલી ડ્રગ્સ વેચવું તેનાથી પણ મોટો ગુનો છે, અને આનાથી બત્તર શું હશે કે કોકીનનો નશો કરનાર વ્યક્તિ એમ કહીને ફરિયાદ કરે કે તેને ટેલકમ પાવડરને ડ્રગ્સ સમજીને ખરીદી લીધું.

સંતોષ થાય તો બિલ ચૂકવો- ડેનમાર્ક
ડેનમાર્ક ખુબ જ સુંદર દેશ છે, અને તેનો અતિથિ સત્કાર તેનાથી પણ દિલચસ્પ છે, કારણ કે અહીં માનવામાં આવે છે કે વ્યક્તિ પોતાનું બિલ ત્યારે જ આપે જ્યારે તે ભોજન ખાઇને તેને પુરતો સંતોષ મળે. અત: તે બિલ આપ્યા વિના પણ જઇ શકે છે.

ગુનો કરતાં પહેલાં ગુનેગાર પોતાના ગુનાના સમાચાર આપે- વોશિંગ્ટન
વોશિંગ્ટનમાં કોઇ પણ ગુનો કરતાં પહેલાં ગુનેગારને પોતાના ગુના ના સમાચાર ત્યાંના પોલીસ પ્રમુખને આપવી જોઇએ. વોશિંગ્ટન ઇચ્છે છે કે તેનો અપરાધી સદાચારી વ્યવહારને અપનાવે અને કાનૂન અનુસાર જો કોઇ વ્યક્તિ કોઇ ગુનો કરવાનો ઇરાદો ધરાવે છે, તો વોશિંગ્ટન શહેરમાં પ્રવેશ કરતાં પહેલાં તેને ત્યાંના પોલીસ પ્રમુખને પોતાના ખરાબ કાર્ય વિશે જણાવવું પડશે. કેવું લાગશે જો અપરાધી પોલીસ પ્રમુખની સાથે બેસીને કોફી પીતાં પીતાં તેને જણાવે કે તે કઇ બેંક લૂંટીને આવ્યો છે?

શાહી પરમાધિકાર 1324- ગ્રેટ બ્રિટેન
ગ્રેટ બ્રિટેનમાં 1324માં બનેલા શાહી પરમાધિકાર અનુસાર સમુદ્ર તટ પર મળી આવનાર કોઇપણ વિદેશી માછલી ગ્રેટ બ્રિટના રાજ પરિવારને સોંપી દેવી જોઇએ. અર્થાત જો તમે સમુદ્ર તટ પર એક મૃત વ્હેલ મળે છે, તો તમે તેને ઘરે લઇ જઇ શકો નહી પરંતુ તમારે તેને સરકારી સરકારી અધિકારીઓને સોંપી દેવી જોઇએ જેથી તે રાજ પરિવારને સોંપી શકે. કલ્પના કરો કે મહારાણે એલિજાબેથ દ્રિતિયના શાહી કક્ષમાં તેમની સામે રાખવામાં આવેલી સડેલી બેલુગા વ્હેલ! વાહ! ખૂબ સુંદર!

હસ્તમૈથુન કરવામાં આવતાં તમારું માથું કાપી દેવામાં આવશે-ઇંડોનેશિયા
જો તમને અચાનક હસ્તમૈથુન કરવાની ઉત્તેજના પેદા થઇ, તો તેને નિયંત્રિત કરી લો. કારણ કે ઇંડોનેશિયાના કાયદા અનુસાર, આ ક્રિયા અવૈધ છે. આવા કાયદાનું પાલન કરનાર અને કાયદો તોડનાર પર નજર રાખવા માટે ટેક્નોલોજીને લોકોના બાથરૂમમાં પ્રવેશ કરાવવામાં આવી નથી. આ દુનિયાનો સૌથી વિચિત્ર અને હાસ્યાપદ કાયદો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
