આ ચાર બેન્કમાંથી હોમ લોન લેવી સસ્તી, સૌથી ઓછી ઇએમઆઇ
જો તમે ઘર લેવા માટે હોમ લોન વિશે વિચારી રહ્યા હોય તો આ ખબર તમારા માટે બિલકુલ યોગ્ય છે.
જો તમે ઘર લેવા માટે હોમ લોન વિશે વિચારી રહ્યા હોય તો આ ખબર તમારા માટે બિલકુલ યોગ્ય છે. અહીં અમે તમને ચાર એવી બેન્કો વિશે માહિતી આપવા જઈ રહ્યા છે જ્યાં તમને સસ્તી હોમ લોન મળી શકશે. બેંક પાસેથી હોમ લોન લેતા પહેલા હંમેશા બે વાતનું ધ્યાન રાખવું. પહેલું હોમ લોનનું વ્યાજ અને બીજી ચુકવણી સમયગાળો. બેંકના હોમ લોનનો વ્યાજદર હંમેશા ખાસ હોય છે. વ્યાજ જેટલું ઓછું એટલી તમારી ઇએમઆઇ પણ ઓછી હશે. ઇએમઆઇ તમારા લોનના સમયગાળા પર પણ નિર્ભર કરે છે.

જો સરકારી બેંક વિશે વાત કરવામાં આવે તો કોર્પોરેશન બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને યુકો બેંક છે. આ ચાર બેંકોમાં હોમ લોનના વ્યાજદર ઓછા છે. કોર્પોરેશન બેંક માં હોમ લોનનું વ્યાજ 8.60-9.30 ટકા છે. ત્યાં જ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાનું વ્યાજદર 8.65-9.65 ટકા છે. ત્યાં જ ઇન્ડિયન ઓવરસીઝ બેંક અને યુકો બેન્કનું વ્યાજદર 8.70-8.95 ટકા છે. આ વ્યાજદર હોમ લોનની રકમ 30 લાખ અને લોનની અવધિ 20 વર્ષ પર આધાર રાખે છે.
આ પણ વાંચો: પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં બેન્ક FD કરતા ઝડપથી ડબલ થશે પૈસા
આપને જણાવી દઈએ એક રિઝર્વ બેંકના રેપો રેટમાં ઘટાડો કર્યા પછી ભારતીય સ્ટેટ બેંકે હોમ લોનના વ્યાજદર પર 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. એસબીઆઈ ઘ્વારા 30 લાખ સુધીના બધા જ હોમ લોન પર વ્યાજદરમાં 0.05 ટકાનો ઘટાડો કર્યો છે.
આ પણ વાંચો: જાણો આરબીઆઇ નિર્ણય પછી તમારા હોમ લોનની EMI કેટલી ઓછી થશે
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
