હવે નોકિયા આશા પર પણ ચાલશે વોટ્સએપ
હવે મોબાઇલ નિર્માતા કંપની નોકિયાએ ઘોષણા કરી છે કે, તે પોતાના નવા નોકિયા આશા પ્લેટફોર્મ પર ઇંસ્ટંટ મેસેજિંગ એપ્લીકેશન વોટ્સએપ પણ ઉપલબ્ધ કરાવી રહી છે, સૌથી પહેલા આ સુવિધા આશા 501માં મળશે, કંપનીએ ગુરુવારથી તેની શરૂઆત પણ કરી દીધી છે.
કંપનીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે, હવે નોકયા આશા 501ના યુઝર આ એપ્લીકેશનને પોતાના ફોન પર એક સોફ્ટવેર અપડેટ કરીને સહેલાયથી ડાઉનલોડ કરી શકશે. આ મેસેજિંગ સેવા આશા શ્રેણીના અન્ય ફોનમાં પણ ઉપલબ્ધ છે.

નોકિયા ઇન્ડિયાના ડિરેકટર માર્કેટિંગ વિરાલ ઓઝાએ જણાવ્યું કે, આશા 501 આશા પ્લેટફોર્મ પર ચાલનારો પહેલો હેંડસેટ હશે જે વોટ્સએપને સપોર્ટ કરશે. નવા ઇન્ટરફેસમાં સિંગલ સ્વાઇપ કેમેરા તો હશે જ, સિંગલ ટચથી ફેસબુકમાં શેર કરવાની સુવિધા પણ હશે. તેનાથી ફેસબુક કોમેન્ટ ટ્રેક કરવું સહેલું રહેશે.
નોકિયાએ કહ્યું છે કે, તેનાથી પરિષ્કૃત સોફ્ટવેર વોટ્સએપ સાથે જ નવા સેટમાં આવશે. આ સેટ 5 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે. જુના સેટ રાખનારા પોતાના ફોનના સોફ્ટવેરને અપડેટ કરાવી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
