IPOમાં રોકાણ કરતા સમયે છુટક રોકાણકાર માટે રોકાણ મર્યાદા હોય છે?
અહીં એ જાણવું અત્યંત જરૂરી છે કે કેવી રીતે એક છુટક વેચાણકાર સ્ટોક માર્કેટમાં રોકાણ કરે છે ત્યારે તેને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. આ એટલા માટે મહત્વનું છે કારણ કે કેટલીકવાર છુટક રોકાણકારોને આઇપીઓમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે.
ઉદાહરણ તરીકે તાજેતરમાં શિમારૂએ તેના આઇપીઓમાં છુટક રોકાણકારોને 5 ટકાનું ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.
છુટક રોકાણકારને કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે?
એક છુટક રોકાણકારને શેર બજારમાં આવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. છુટક રોકાણકાર એ છે કે જે આઇપીઓમાં રૂપિયા 2 લાખ કરતા ઓછું રોકાણ કરે છે. આ કારણે રૂપિયા 2 લાખથી વધારે રોકાણ કરનારી વ્યક્તિને હાઇ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ તરીકે ગણવામાં આવે છે.
આ કારણે જો આપે આઇપીઓ પર પ્રાપ્ત ઓફર્સ કે ડિસ્કાઉન્ટનો લાભ લેવો હોય તો આપે રૂપિયા 2 લાખ કરતા ઓછું રોકાણ કરવું જરૂરી છે. આમ છતાં આપ વધારે રકમ રોકાણ કરવા ઇચ્છો તો આપના સ્પાઉસ કે સંબંધીના નામે રોકાણ કરવાથી છૂટનો લાભ મળી શકશે.
છેલ્લા કેટલાક વર્ષો સુધી છુટક રોકાણકારની વ્યાખ્યા એવી હતી કે છુટક રોકાણકાર રૂપિયા 1 લાખથી ઓછું રોકાણ કરે છે. જો કે આ રકમ નાની હોવાનું કહેવામાં આવતા તેની લિમિટ વધારીને રૂપિયા 2 લાખ કરવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
