year ender 2022: આઇફોન થી લઇને ગૂગલ પિક્સલ સુધી,2022 માં આવ્યા આ પ્રીમિયમ સ્માર્ટફોન
યુવાનોમાં સ્માર્ટફોનનો ભારે ક્રેજ જોવા મળે છે. તેને ધ્યાનમાં રાખીને સ્માર્ટફોન કંપનીઓ નાવા નવા ફીચર સાથે ફોન લોન્ચ કરતી હોય છે ત્યારે 2022 માં યુવાનોને પસંદ પડે તેવા પ્રીમિયમ સ્માર્ટ ફોન લોન્ચ કરવામાં આવ્યા હરતા.
Year Ended 222: સ્માર્ટફોન બજારમાં આ વર્ષે જોરદાર ફોન લોંચ થયા હતા. 2022 માં મોબાઇલ કંપનીઓએ બજેટ ફોનથી લઇને પ્રીમિયમ સુધીના તમામ પ્રકારની રેન્જમાં ફોન લોન્ચ કર્યા છે. પ્રીમિયમ સેગમેન્ટની વાત કરવામાં આવે તો આ વર્ે એપલે આઇપોન 14 સીરીજ લોન્ચ કર્યો હતો. તેમજ ગૂગલે આ વર્ે પિક્સલ 7 સીરીજને લોચ કર્યો હતો. હવે વર્ષ પુર થવા આવ્યુ છે. વર્ષ પુરુ થવા આવી રહ્યુ છએ તો આવો જોઇએ 2022 માં કયા કયા ફોન લોન્ચ થયા છે.

Apple iPhone 14 Pro & 14 Pro Max: અત્યારે ફ્લેગશીપ ડિવાઇસમાં નવા પીલ શેપ નોચ આપવામાં આવ્યા છે. જે નોટિફિકેશનના હિસાબથી સાઇજ બદલી શકે છે. એપલે આનેડાયનેમિક આઇલેન્ડ કહ્યો છે. હાલના સમયમાં તેનું યુનિક ફીચર છે. જે અત્યાર સુધી કોઇ જ સ્માર્ટફોનમાં નથી જોવા મળ્યુ. Phon 14 પ્રો સીરીજમાં ઑલવેજ ઑન ડિસ્પ્લે આપવામાં આવી છે. અને આ લેટેસ્ટ A16 બોયનિક ચિપસેટથી લેસ છે.
આમાં સેટેલાઇટ અે ફ્રેશ ડિટેક્શનના માધ્યમથી ઇમરજન્સી એસઓએસ પણ છે. આ સીરીજમાં 48 મેગાપિક્સલનો મૈન કૈમરો આપવામાં આવ્યો છે. જેમા ક્વાડ પિક્સલ સેંસર અને ફોટેનિક એન્જીન છે.
Nothing Phon: આ સ્માર્ટફોનમાં 6.55 નો ફુલ HD + અે ફ્લેક્સિબલ OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. જેમા 1200 nits ની પીક બ્રાઉટનેસ છે. આ ફોન બ્લેક અને વ્હાઇટ બંને કલરમાં ઉપલબ્ધ છે. નથિક ફોનમાં સનૈપડ્રૈગન 778G+SoC પ્રોસેસર આપવામાં આવ્યુ છે.
કેમરાનાી વાત કરવામા આવે તો ડુઅલ 50 મેગાપિક્સેલ કૈમારથી લેંસથી સજ્જ છે. તેનો પ્રાઇમરી લેન્સ SONY imx766 સેન્સર છે. પાવર માટે નથિંગ ફઓન સ્માર્ટફોનમાં 5,400mAh ની બેટરી આપવામાં આવી છે. જે 33W ના ફાસ્ટ ચાર્જીંગ સાથે આવે છે.
Samsung Galaxy S22 Ultra:સેમસંગ ગૈલેક્સી S22 અલ્ટ્રા ફોનમાં 6.8 ઇંચ ડાયેમિક AMO LED 2X ડિસ્પ્લે મળે છે. જેનું રિફ્રેશ રેટ 120Hz છે. આ સ્નૈપડ્રૈદન 8 જૈન 1 ચિપસેટથી લેસ છે. આ ફોન એન્ડ્રોઇડ 12/વનૂઆઇ 5 આઉટ ઓફ બોકસ્ પર કામ કરે છે. આ સિવાય સ્માર્ટફોનમાં 5,000 એમએએચ ની જોરદાર બેટરી આપવાામાં આવી છે.
Google pixel 7 & Google pixel 7 Pro: નવી જનરેશનના Pixel 7 સીરીજમાં પહેલા કરતા સારો કૈમરા સિસ્ટમ અને Tensor G2 ચીપસેટ આપવાામાં આવેછે. વૈનિલા માોડલ એક ડુઅલ કૈમરા સિસ્ટમ સાથે આવે છે. જેમા 50 મેગપિક્સલના પ્રાઇમરી સેન્સર અને અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સ સાથે 12 મેગાપિક્સલના સેકેડરી સેંસર આપવામાં આવે છે.
તેમજ પ્રો મૉડલ માં 50 મેગાપિક્સલના પ્રાઇમરી સેસંર, 12 મેગાપિકસલનો અલ્ટ્રા વાઇડ એંગલ લેન્સવાળો સેકેડરી સેંસર અને 30x સુપર રેજોલુશન જૂમ 5x ઓપ્ટિકલ જૂમ સપોર્ટ વાળો 48 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ છે.
One Plus 10T 5G: One Pluse 10T માં ક્વૉલકૉમ સ્નૈપડ્રૈગન 8+Gen 1 પ્રોસેસર આપવામાં આવી છે. આ સાથે તેમા 16 જીબી સુધી LPDDR5 રેમ સાથે 256 ડીબી સુધી UFS 3.1 સ્ટોરેજ સાથે આવેછે. OnePlus 10T 5G એંડ્રૉયડ 12 પર બેસ્ટ OxygenOS 12.1 પર કામ કરે છે.
કેમરાની વાત કરવામાં આવે તો લેટેસ્ટ One Plus 10T 5G ટ્રિપલ રિયર કેમરા સેટઅપલ આપવામાં આવ્યુ છે. અને તેમા 50 મેગાપિક્સલ Sony IMX766 સંસર આપવામાં આવે છએ. પાવર સાથે One Plus 10T 4800 mAh ની ડઉલ સેલ બેટરી આપવામાં આવી છે. જે 150W ની સુપરવૂક ફાસ્ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
