વોડાફોન ટૂંક સમયમાં આપશે ફ્રી વાઇ-ફાઇ ઇન્ટરનેટની સુવિધા
નવી દિલ્હી, 10 માર્ચ: દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન ટૂંક સમયમાં ઘણા શહેરોમાં ફ્રી વાઇ-ફાઇની સુવિધા પૂરી પાડશે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર કંપનીએ કેટલાંક સ્થળોએ વાઇ-ફાઇની ટેસ્ટિંગ શરૂ પણ કરી દીધી છે. આ ખાસ પ્રકારે તેવા સ્થળોએ કરવામાં આવી રહ્યું છે જે વિસ્તારમાં ઇન્ટરનેટનો ઉપયોગ સૌથી વધારે થતો હોય. આ ઉપરાંત તેની સ્પીડ પણ ખૂબ જ વધારે હશે.
આ વિસ્તારોમાં વોડાફોનના ગ્રાહકોને ઇન્ટરનેટની ફ્રિસેવા આપવામાં આવશે. તેમને તેના માટે કોઇ પણ પ્રકારનું નામ કે પાસવર્ડ આપવાની જરૂર નહી રહે. કંપનીએ મુંબઇ જેવા મોટા શહેરોમાં આની પર કામ પણ શરૂ કરી દીધું છે. આના માટે તેમણે આને પ્રોજેક્ટ સ્પ્રિંગનું નામ આપ્યું છે.
સમાચાર પત્રએ વોડાફોન ઇંડિયાના ડાયરેક્ટર ટેકનોલોજી વિશાંત અરોડાના હવાલાથી જણાવ્યું કે અમે એવી ટેકનોલોજીની વ્યવસ્થઆ કરી રહ્યા છે, જેને ઇન્ટરનેટની અવિરત સેવા મળી શકે. તેમણે જણાવ્યું કે હાલમાં લોકોને વાઇફાઇ સેવા લેતા પહેલા યૂઝર નેમ અને પાસવર્ડ નાખવો પડે છે પરંતુ હવે એ વ્યવસ્થા સમાપ્ત થઇ જશે. આપે માત્ર એક વાર રજિસ્ટર્ડ કરાવવું પડશે.
આ વાઇ-ફાઇ ઠેકાણાઓની ખાસ વાત એ છે બની રહેશે કે અત્રે ઇન્ટરનેટની સ્પીડ ખૂબ જ વધારે હશે. જોકે વોડાફોન કંપની તેના આર્થિક પાસાંને પણ તપાસી રહી છે.

-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
