લીકર કિંગ વિજય માલ્યા અરબપતિની યાદીમાં આઉટ

ફોર્બ્સે કહ્યું હતું કે આ યાદીમાં ફક્ત તે અરબપતિનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમની સંપત્તિ એક અરબ ડોલર અથવા તેનાથી વધુ હોય અને તે આ પ્રકારના વ્યક્તિઓની સંખ્યા વર્ષે વધીને 1226 પર પહોંચી ગઇ છે. ગત વર્ષે વિજય માલ્યાની કુલ સંપત્તિ એક અરબ ડોલર આંકવામાં આવી હતી અને તે 48 ભારતીયોમાં 45મા સ્થાને હતા અને દુનિયાભરમાં 1153મા સ્થાન પર રહ્યાં હતા.
વિજય માલ્યની વિમાન કંપની કિંગફિશર કંગાળ હાલતમાં મુકાઇ જતાં તે કંપની પર ભારે દેવું થવાથી આ વર્ષે લિકર કિંગ વિજય માલ્યાની સંપત્તિમાં સતત ઘટાડો થતો રહ્યો છે. માર્ચ 2011માં માલ્યાની કુલ સંપત્તિ 1.4 અરબ ડોલર બતાવવામાં આવી હતી, પરંતુ ઓક્ટોબર 2012માં ભારતીય ધનિકોની યાદીમાં તેમની સંપત્તિ 80 કરોડ ડોલર આંકવામાં આવી છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
