હવે UPIથી હવે ગોલ્ડ લોન અને FDમાંથી રૂપિયા ઉપાડી શકાશે, જાણો ક્યારે લાગુ થશે નવો નિયમ?
યુપીઆઈ યુઝર્સ માટે સરકાર તરફથી એક મોટી રાહતના સમાચાર છે. હવે યુપીઆઈ (UPI)ના માધ્યમથી માત્ર સેવિંગ અથવા ઓવરડ્રાફ્ટ અકાઉન્ટ નહીં પણ ગોલ્ડ લોન, પર્સનલ લોન અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાયેલા પૈસાને પણ ડાયરેક્ટ ઉપાડી શકાશે.
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણય અનુસાર, આ નિયમો 1 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે.

NPCI દ્વારા યૂઝર્સ માટે પેમેન્ટ પદ્ધતિને વધુ સરળ અને સુરક્ષિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી યુપીઆઈથી માત્ર સેઈવિંગ્સ અને ઓવરડ્રાફ્ટ અકાઉન્ટને જ લિંક કરી શકાતા હતા. કેટલીક બેંકોએ RuPay ક્રેડિટ કાર્ડ્સને પણ જોડ્યા છે, પણ તેમાં પણ મર્યાદિત વિકલ્પો હતા.
હવે નવા ફેરફાર પછી યુઝર્સ તેમના ગોલ્ડ લોન, પર્સનલ લોન અને FD ખાતાઓને પણ યુપીઆઈ સાથે લિંક કરી શકે છે. હવે લોન મળ્યા બાદ તેને ઉપાડવા માટે બેંક જવાની જરૂર નહીં રહે, મોબાઈલ એપ્સ દ્વારા સીધા પૈસા ટ્રાન્સફર થઈ શકશે.
હવે યૂઝર્સ P2P (પર્સન ટૂ પર્સન) ઉપરાંત P2PM (પર્સન ટૂ મર્ચન્ટ) ટ્રાન્ઝેક્શન્સ પણ કરી શકશે. આ સાથે કેશ ઉપાડવાની વ્યવસ્થાનો પણ સમાવેશ કરાયો છે.
આના માટે NPCIએ કેટલાક નિયમો નક્કી કર્યા છે.
- યુઝર્સ રોજ મહત્તમ 1 લાખ સુધીનું ટ્રાન્ઝેક્શન કરી શકશે.
- કેશ ઉપાડ માટેની દૈનિક મર્યાદા 10,000 રહેશે.
- P2P ટ્રાન્ઝેક્શનની દૈનિક મર્યાદા 20 ટ્રાન્ઝેક્શન રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
