9 ફોન જેનું પાણી પણ કંઇ નહીં બગાડી શકે
વરસાદ આવવામાં ભલે મોડું થઇ રહ્યું હોય પરંતુ આપમે ઓફિસ અથા પછી તો ઘરથી બહાર નિકળતી વખતે ફોનને પોલીથિનમાં રાખવાનું શરૂ કરી દઇએ છીએ, કારણ કે ક્યાંક પાણી ફોનમાં ના જતુ રહે અને તેવામાં જો ફોન આવે તો શું કરશો? આ જ પ્રકારે વરસાદની મોસમમાં અનેક લોકોના ફોન પાણીમાં પલળવાના કારણે ખરાબ થઇ જાય છે.
જો તમે ઘણો પ્રવાસ કરો છો અને એ પણ એવા વિસ્તારમાં જ્યાં વરસાદ ગમે તે સમયે પડી શકે છે તો ફોન પલળવાનું જોખમ ઘણું રહે છે. તેવામાં લોકો માટે સારું છેકે તેઓ એક વૉટરપ્રૂફ સ્માર્ટફોન ખરીદી લે, જેના પર પાણીની કોઇ અસર ના થતી હોય. નીચે તસવીરો થકી અમે આજે એવા 9 સ્માર્ટફોન લાવ્યા છીએ સંપૂર્ણપણે વૉટરપ્રૂફ છે.

Sony Xperia Z2
કિંમતઃ- 48,890 રૂપિયા
5.2 Inch, 1080x1920 px display, IPS LCD
Android v4.4.2 (KitKat)
Quad core 2300 MHz processor
20.7 MP Primary Camera, 2.2 MP Secondary
3G, WiFi, DLNA
16 GB Internal Memory, Expandable up to 128 GB
3 GB RAM
3200 mAh, Li-Ion battery

Samsung Galaxy S5
કિંમતઃ- 35,890 રૂપિયા
5.1 Inch, 1080x1920 px display, Super
AMOLED Android v4.4.2 (KitKat)
Quad core 1900 MHz processor
16 MP Primary Camera, 2 MP Secondary
3G, WiFi, NFC
16 GB Internal Memory, Expandable up to 128 GB
2 GB RAM
2800 mAh, Li-Ion batter

Sony Xperia Z
કિંમતઃ- 26,999 રૂપિયા
5 Inch, 1920x1080 px display, TFT
Android v4.1.2 (Jelly Bean)
Quad core 1500 MHz processor
13 MP Primary Camera, 2.2 MP Secondary
3G, WiFi, DLNA 16 GB Internal Memory, Expandable up to 32 GB
2 GB RAM
2330 mAh, Li-Ion battery

WICKEDLEAK WAMMY PASSION X
કિંમતઃ- 14,990 રૂપિયા
5.0 Inch, 1080x1920 px display, IPS LCD
Android v4.2 (Jelly Bean)
Octa core 1700 MHz processor
13 MP Primary Camera, 3 MP Secondary
Dual SIM, 3G, WiFi
16 GB Internal Memory, Expandable up to 32 GB
2 GB RAM
2500 mAh, Li-Ion battery

Sony Xperia Z Ultra
કિંમતઃ- 34,900 રૂપિયા
6.4 Inch, 1080x1920 px display, LCD
Android v4.2 (Jelly Bean)
Quad core 2200 MHz processor
8 MP Primary Camera, 2 MP Secondary
3G, WiFi, DLNA, NFC
16 GB Internal Memory, Expandable up to 64 GB
2 GB RAM
3050 mAh, Li-Ion battery

Sony Xperia ZR
કિંમતઃ- 21,900 રૂપિયા
4.55 Inch, 720x1280 px display, TFT
Android v4.3 (Jelly Bean)
Quad core 1500 MHz processor
13 MP Primary Camera, 0.3 MP Secondary
3G, WiFi, DLNA, NFC
8 GB Internal Memory, Expandable up to 32 GB
2 GB RAM
2330 mAh, Li-Ion battery

Sony Xperia Z1
કિંમતઃ- 35,999 રૂપિયા
5 Inch, 1080x1920 px display, LCD
Android v4.2 (Jelly Bean)
Quad core 2200 MHz processor
20.7 MP Primary Camera, 2 MP Secondary
3G, WiFi, DLNA, NFC
16 GB Internal Memory, Expandable up to 64 GB
2 GB RAM
3000 mAh, Li-Ion battery

Sony Xperia ZL
કિંમતઃ- 33,965 રૂપિયા
5 Inch, 1920x1080 px display, LCD
Android v4.1.2 (Jelly Bean)
Quad core 1500 MHz processor
13 MP Primary Camera, 2 MP Secondary
3G, WiFi, DLNA
16 GB Internal Memory, Expandable up to 64 GB
2 GB RAM
2370 mAh, Li-Ion battery

Sony Xperia Go
કિંમતઃ- 14,500 રૂપિયા
3.5 Inch, 320x480 px display, LCD
Android v2.3 (Gingerbread)
Dual core 1000 MHz processor
5 MP Primary Camera
3G, WiFi, DLNA
8 GB Internal Memory, Expandable up to 32 GB
512 MB RAM
1305 mAh, Li-Ion battery
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
