2000થી ઓછી કિંમતમાં મળી રહ્યાં છે આ 10 ફોન
‘1 રૂપિયામાં શું મળે છે સાહેબ' અવાર નવાર રાહ જતા કોઇ ગરીબ વ્યક્તિઆ દુઃખડું રૂદન સાથે સંભળાવે છે, આ તો વાત થઇ આજકાલની મોંઘવારીમાં 1 રૂપિયાની કોઇ મહત્વ નથી. આ પ્રકારે મોબાઇલ બજારમાં પણ 2000 રૂપિયામાં ફોન મળવા થોડાક અઘરાં છે, અને સામાન્ય રીતે હાલના સમયમાં મોટાભાગના લોકો સ્માર્ટફોન તરફ આકર્ષિત થઇ રહ્યાં છે, પરંતુ આ 2000ના ફોનનો અર્થ એ નથી કે તેમાં એકપણ ફીચર ન આપવામાં આવ્યા હોય.
નોકિયા, માઇક્રોમેક્સ ઉપરાંત સેમસંગમાં પણ 2000 રૂપિયાના ફીચર ફોન ઉપલબ્ધ છે, જેમાં એફએમ રેડિયો, ડ્યૂએલ સીમ ઉપરાંત અનેક બીજા ફીચર આપવામાં આવ્યા છે. તો ચાલો તસવીરો થકી જોઇએ ટોપ 10 એવા મોબાઇલ જેમની કિંમત 2000 રૂપિયાની અંદર છે, સાથે જ તેને તમે ઘરમાં ફ્લિપકાર્ટથી મંગાવી શકો છો.

નોકિયા 105
સિંગલ સિમ સપોર્ટ કોંફ્રેસ કોલ
લાઉડ સ્પીકર, કોલ ડાયવર્ટ 1.4 ઇંચની એલસીડી સ્ક્રીન
800 એમએએચ બેટરી
12 કલાકના 2જી ટાઇમ 842 કલાકનો સ્ટેંડબાય ટાઇમ
8 એમબી ઇન્ટરનલ મેમરી
3.5 એમએમ ઓડિયો જેક
એફએમ રેડિયો
કિંમત- 1129 રૂપિયા

નોકિયા 108
1.8 ઇંચની એલસીડી સ્ક્રીન
એલ્ફાન્યૂમરિક કીપેડ
ડ્યૂએલ સ્ટેંડબાય સિમ
એફએમ રેડિયો બ્લૂટૂથ સપોર્ટ
32 જીબી એક્સપાન્ડેબલ મેમરી
0.3 મેગા પિક્સલ પ્રાઇમરી કેમેરા
કિંમત- 1844 રૂપિયા

નોકિયા 107
1.8 ઇંચ એલસીડી ટ્રાંસમેસિવ સ્ક્રીન
ડ્યૂલ સિમ સ્ટેંડબાય સિમ
અલ્પાન્યૂમરિક કીપેડ
એફએમ રેડિયો
16 જીબી એક્સપાન્ડેબલ મેમરી ઓપ્શન
કિંમત- 1607 રૂપિયા

સેમસંગ ગુરુ 1200
અલ્ફાન્યૂમરિક કીપેડ
1.5 ઇંચની ટીએફટી સ્ક્રીન 128 x 128 પિક્સલ રિઝોલ્યુશન
65.1 ગ્રામ વેટ
800 એમએએચ બેટરી 8 કલાકનો ટોકટાઇમ ટોર્ચ
કિંમત-1210 રૂપિયા

માઇક્રોમેક્સ બોલ્ટ એક્સ 351
3 ઇંચની ટીએફટી સ્ક્રીન
312 મેગાહર્ટ પ્રોસેસર અલ્ફાન્યૂમરિક કીપેડ
જીપીઆરએસ
8 જીબી એક્સપાન્ડેબલ મેમરી
ડ્યૂલ સિમ સપોર્ટ
કિંમત- 1711 રૂપિયા

માઇક્રોમેક્સ એક્સ 088
ડ્યૂએલ સિમ સપોર્ટ
4 જીબી એક્સપાન્ડેબલ મેમરી 0.3 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
એફએમ રેડિયો
1.77 ઇંચની ટીએફટી સ્ક્રીન
અલ્ફાન્યૂમરિક કીપેડ
જીપીઆરએસ
કિંમત- 1083 રૂપિયા

માઇક્રોમેક્સ એક્સ 264
2.4 ઇંચ ટીએફટી સ્ક્રીન
અલ્ફાન્યૂરિક કીપેડ
4 જીબી ઇન્ટરનલ મેમરી
ડ્યૂએલ સીમ જીએસએમ સપોર્ટ
એફએફ રેડિયો
0.3 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
બ્લૂટૂથ સપોર્ટ
કિંમત- 1499 રૂપિયા

માઇક્રોમેક્સ એક્સ 103
આઇ 0.3 મેગાપિક્સલ પ્રાઇમરી કેમેરા
ડ્યૂએલ સિમ સપોર્ટ
જીપીઆરએસ
અલ્ફાન્યૂમરિક કીપેડ
એફએફ રેડિયો
4 જીબી એક્સપાન્ડેબલ મેમરી
કિંમત- 1058 રૂપિયા

સેમસંગ જીટી 1200
8 કલાક 50 મિનિટનો ટોક ટાઇમ 720 કલાકનો સ્ટેંડબાટ ટાઇમ
128 x 128 રિઝોલ્યુશન સપોર્ટ
1000 ફોન બુક
500 એમએમએસ 66 ગ્રામ વજન
800 એમએએચ બેટરી
કિંમત- 1098 રૂપિયા

સેમસંગ ગુરુ E1282
ડ્યૂએલ સિમ સપોર્ટ
4 જીબી એક્સપાન્ડેબલ મેમરી
અલ્ફાન્યૂમરિક કીપેડ
1.7 ઇંચની ટીએફટી સ્ક્રીન
એફએમ રેડિયો
જીપીઆરએસ સપોર્ટ
1000 એમએએચ બેટરી 12 કલાકનો ટોક ટાઇમ
કિંમત- 1822 રૂપિયા
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
