આ છે ટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ, જાણો કેટલું રિટર્ન મળ્યું
આ છે ટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ, જાણો કેટલું રિટર્ન મળ્યું
શેર બજારમાં ઘટાડો થવાથી મ્યુચ્યુઅલ ફંડનું રિટર્ન પણ ખાસ્સું ઘટ્યું છે. જેને કારણે લોકો ડરી રહ્યા છે, અને આવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાથી બચી રહ્યા છે. પરંતુ હકીકત કંઈક અલગ જ છે. જો ધ્યાનથી જોઈએ તો હજી પણ મ્યુચ્યુઅલ ફંડની સારી સ્કીમનું રિટર્ન બેન્કની એફડીથી બમણી છે. એટલે જ કદાચ જે લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાના ફાયદા જાણે છે, તેઓ સતત રોકાણ કરી રહ્યા છે અને ફાયદો ઉઠાવી રહ્યા છે. ત્યારે જરૂરી છે કે સામાન્ય લોકો પણ તેના ફાયદા સમજીને લાભ લઈ શકે. ચાલો જાણીએ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની સારું રિટર્ન આપતી ટોપ 10 સ્કીમ કઈ છે.

ટોપ 10 મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ
- મોતીલાલ ઓસવાલ નૉસ્ડાક 100 એક્સચેન્જ ટ્રેડેડ ફંડે 5 વર્ષમાં 18.60 ટકા રિટર્ન આપ્યું છે.
- એસબીઆઈએ સ્મૉલ કેપ ફંડે 5 વર્ષમાં 16.87 ટકા રિટર્ન આપ્યું છે.
- મિરે એસેટ ઈમર્જિંગ બ્લૂચિપ ફંડ - રેગ્યુલર પ્લાનને 5 વર્ષમાં 16.19 ટકા રિટર્ન મળ્યું છે.

વધુ રિટર્ન આપતા ટૉપ મ્યચ્યુઅલ ફંડ
- આદિયત્ય બિરલા સન લાઈફ બેન્કિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિઝ ફંડે 5 વર્ષમાં 15.60 ટકા રિટર્ન આપ્યું છે.
- ઈંવેસકો ઈન્ડિયા ફાઈનાન્સિયલ સર્વિસિઝ ફંડે 5 વર્,માં 14.68 ટકા રિટર્ન આપ્યું છે.
- આદિત્ય બિરલા સન લાઈફ ઈન્ડિયા જેનેક્સટ ફંડે 5 વર્ષમાં 14.44 ટકા રિટર્ન આપ્યું છે.

વધુ રિટર્ન આપતા ટૉપ મ્યચ્યુઅલ ફંડ
- મોતીલાલ ઓસવાલ મલ્ટીકેપ 35 ફંડના ઈન્વેસ્ટરોને 5 વર્ષમાં 14.34 ટકા રિટર્ન મળ્યું છે.
- ફ્રેન્કલિન ઈન્ડિયા ફીડર ફ્રેન્કલિન યુએસ ઓપોર્ચ્યુનિટિઝ ફંડે આપ્યું છે 5 વર્,માં 14.33 ટકા રિટર્ન
- IRCTC પ્રૂડેન્શિયલ બેન્કિંગ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસિઝ ફંડે આપ્યું છે 5 વર્ષમાં 14.20 ટકાનું રિટર્ન
- એક્સિસ ફોકસ્ડ 25 ફંડે આપ્યું છે 5 વર્ષમાં 14.12 ટકા રિટર્ન
નોંધ - મ્યુચ્યુઅલ ફંડ સ્કીમનું રિટર્ન 15 ઓક્ટોબર 2019 સુધી છે. આ રિટર્ન સીજીઆર છે એટલે કે દર વર્ષે મળતું રિટર્ન
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
