મંગળવારે પેટ્રોલ અને ડીઝમાં અધધધ અઢી રૂપિયાનો વધારો, જાણો આજના રેટ
મંગળવારે પેટ્રોલ અને ડીઝમાં અધધધ અઢી રૂપિયાનો વધારો, જાણો આજના રેટ
નવી દિલ્હીઃ આજે એટલે કે મંગળવારે પણ પેટ્રોલ અને ડીઝલના રેટમાં ધરખમ વધારો નોંધાયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 2.46 રૂપિયા પ્રતિ લીટરે ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલના ભાવમાં 2.56 રૂપિયા પ્રતિ લીટર દીઠ ભાવ વધારો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 74.34 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 72.68 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

આજના પેટ્રોલ અને ડીઝલના રેટ જાણો
- દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કિંમત 76.73 રૂપિયા થઇ ગઇ છે જ્યારે ડીઝલની કિંમત 75.19 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે.
- કોલકાતામાં 1 લીટર પેટ્રોલની કિંમત 78.55 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝળની કિંમત 70.84 રૂપિયા પ્રતિ લીટર છે.
- ચેન્નઇમાં પેટ્રોલની કંમત 80.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કંમત 73.21 રૂપિયા પ્રતિ લીટર પર છે.

આ આધારે નક્કી થાય છે કિંમત
વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે, તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ ઓઇલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલ રેટ નક્કી કરે છે.

સોનિયા ગાંધીએ પીએમ મોદીને પત્ર લખ્યો
આસમાને પહોંચી રહેલા પેટ્રોલ અને ડીઝલના રેટમાં આજે પણ વધારો થતાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનયા ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીને ચિઠ્ઠી લખી છે, જેમાં સોનિયા ગાંધીએ કહ્યું કે લોકોના દુખ દૂર કરવની અને તેમની કઠણાઇઓ દૂર કરવાની સરકારની જવાબદારી છે. સોનિયા ગાંધીનો આખો પત્ર વાંચવા માટે અહીં ક્લિક કરો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
