મોદી સરકાર માટે સારા સમાચાર, 2019માં જીડીપી 7.2% રહેવાનું અનુમાન
લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. સમાચાર આર્થિક મોરચે સરકારને રાહત આપશે.
લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકાર માટે સારા સમાચાર આવ્યા છે. સમાચાર આર્થિક મોરચે સરકારને રાહત આપશે. નાણાંકીય વર્ષ 2018-19માં ભારતીય અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7.2 ટકા રહેવાની આશા છે. સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકલ સંસ્થાએ વર્તમાન નાણાંકીય વર્ષ 2018-19માં દેશનો વિકાસદર 7.2 રહેવાનું અનુમાન લગાવ્યુ છે.

સીએસઓએ કહ્યુ છે કે નાણાંકીય વર્ષ 2018-19માં ભારતીય અર્થવ્યવસ્થા 7.2 ટકાની ઝડપે વધી શકે છે. તમને જણાવી દઈએ કે નાણાંકીય વર્ષ 2017-18માં જીડીપી વિકાસદર 6.7 ટકા રહ્યુ. અનુમાન મુજબ આ નાણાંકીય વર્ષ દરમિયાન કૃષિ સેક્ટરનો ગ્રોથ 3.4 ટકાથી વધીને 3.8 ટકા થઈ જશે.
વળી, મેન્યુફેક્ચરીંગ સેક્ટરનો ગ્રોથ 5.7 ટકાથી વધીને 8.3 ટકા થવાનું અનુમાન છે. જ્યારે કન્સ્ટ્રક્શન સેક્ટરનો ગ્રોથ રેટ 5.7 ટકાથી વધીને 8.9 ટકા થઈ જશે. જ્યારે ઈન્ડસ્ટ્રી સેક્ટરમાં ઝડપ 7.8 ટકા રહેશે. વળી, સર્વિસ સેક્ટરનો ગ્રોથ ધીમો રહેશે. સીએસઓ મુજબ નોમિનલ જીડીપીનો દર 10ટકાના મુકાબલે 12.3 ટકા રહેશે.
The growth in GDP during 2018-19 is estimated at 7.2 percent as compared to the growth rate of 6.7 percent in 2017-18. pic.twitter.com/xmoFcN714S
— ANI (@ANI) 7 January 2019
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
