ટાટા હાઉસિંગ ગૂગલ ઓનલાઇન શોપિંગ ફેસ્ટમાં ઘર વેચશે
બેંગલોર, 10 ડિસેમ્બર : ઇ કોમર્સ માર્કેટને ધ્યાનમાં રાખીને ટાટા હાઉસિંગ દ્વારા તેના લક્ઝરી રેસિડેન્શિયલ પ્રોજેક્ટ્સને વેચવા માટે કંપનીએ આજથી શરૂ થઇ રહેલા ગૂગલ ઓનલાઇન શોપિંગ ફેસ્ટિવલની મદદધી બેંગલોરમાં રૂપિયા 150 કરોડની કિંમતના પ્રોજેક્ટ્સ વેચવાનો નિર્ણય લીધો છે.
કંપનીએ બેંગલોરમાં 5 એકર વિસ્તારમાં સ્વતંત્ર 75 મકાનો અને રો હાઉસનું નિર્માણ કરવાની છે. આ દરેક યુનિટની કિંમત રૂપિયા 3.5 કરોડથી શરૂ થવા જાય છે. આ અંગેના એક નિવેદનમાં ટાટા હાઉસિંગે જણાવ્યું છે કે 'ગૂગલના ઓનલાઇન શોપિંગ ફેસ્ટિવલ' (જીઓએસએફ - GOSF)માં 10થી 12 ડિસેમ્બર દરમિયાન ભાગ લઇને અમે અલ્ટ્રા લક્ઝરી પ્રોજેક્ટ - The Cascadesનું વેચાણ કરવા માંગીએ છીએ.

આ પ્રોજેક્ટ ઉપરાંત કંપની ભારતના વિવિધ પ્રદેશોમાં ચાલતા 7 પ્રોજેક્ટ્સના યુનિટ વેચાવાનું પણ આયોજન કરી રહી છે. આ માટે તેમણે ખાસ ઓફર પણ તૈયાર કરી છે. જેમાં વ્યક્તિ રૂપિયા 50,000ની બુકિંગ એમાઉન્ટ આપીને પોતાનું ઘર બુક કરાવી શકે છે. આ માટે તેમને 15 ટકા સુધીનો લાભ પણ કરી આપવામાં આવળશે.
આ ઉપરાંત ટાટા હાઉસિંગ અફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રમાં પણ કામ કરી રહી છે. જેમાં મુંબઇના બોઇસર નજીક માત્ર રૂપિયા 16 લાખમાં એપાર્ટમેન્ટ્સ મળશે. આ એપાર્ટમેન્ટ બુક કરાવવા માટે માત્ર રૂપિયા 20,000નું બુકિંગ પેમેન્ટ રાખવામાં આવ્યું છે. કંપની અમદાવાદ, પુના, ચેન્નાઇ અને બેંગલોરમાં પણ રૂપિયા 32 લાખ સુધીના હાઉસિંગ પ્રોજે્ટ્સ પર કામ કરી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
