ગુજરાત ચૂંટણી બાદ રાહતદરના સિલિન્ડર મોંઘા થશે

થોડા સમય પહેલા સરકારે સબસિડીવાળા ગેસ સિલિન્ડરોની સંખ્યા વાર્ષિક 6 કરી હતી. તેના પગલે ઉઠેલા વિરોધના સૂર ડામવા માટે બે દિવસ પહેલા પેટ્રોલિયમ પ્રધાને રાહતદરે આપવામાં આવતા સિલિન્ડરોની વાર્ષિક સંખ્યા મર્યાદા 6થી વધારી 9 કરવાની જાહેરાત કરી હતી. જો કે જાહેરાત ગુજરાતની ચૂંટણી પર અસર કરી શકે એવી ધારણાને પગલે ચૂંટણીપંચે તેનું અમલીકરણ અટકાવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતની ચૂંટણીની પ્રક્રિયા પૂરી થયા બાદ રાહતદરે આપવામાં આવતા ગેસ સિલિન્ડરની સંખ્યા 6થી વધારીને 9 કરવામાં આવશે. આ જ કારણે સિલિન્ડરની કિંમતોમાં વધારો થવાની વકી છે. વાસ્તવમાં સરકાર રાહત દરે આપવામાં આવતા સિલિન્ડરની વાર્ષિક મર્યાદા 6થી 9 કરશે તેની સાથે તેમના પર વાર્ષિક રૂપિયા 9,000 કરોડનો બોજો પડશે. આ રૂપિયા 9,000 કરોડનો બોજો ઘટાડવા માટે જ સિલિન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવશે.
માનવામાં આવી રહ્યું છે કે આ સપ્તાહે કોર કમિટીની બેઠક યોજાશે. જેમાં આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ આ અંગેનો અંતિમ નિર્ણય યુપીએની કેબિનેટની બેઠકમાં લેવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
