Stock Market Holiday : આ મહિને શેરબજારમાં આવી રહ્યાં છે 3 દિવસના બે લોંગ વિકેન્ડ, જાણી લો તારીખ
Stock Market Holiday : શેરબજારમાં રોકાણ કરતા લોકોને ખાસ ધ્યાન આપવાની જરૂર છે. એપ્રિલ 2025માં શેર બજાર કેટલાક મહત્વના ધાર્મિક અને રાષ્ટ્રીય તહેવારોના આવી રહ્યાં છે.
ભારતીય સ્ટોક એક્સચેન્જ BSE અને NSE દ્વારા પ્રકાશિત હોલિડે કેલેન્ડર મુજબ, વર્ષ 2025માં કુલ 14 દિવસ શેર બજાર બંધ રહેશે. ખાસ 10 એપ્રિલના રોજ મહાવીર જયંતીના અવસરે બજાર બંધ રહેશે.

એપ્રિલમાં મહત્વની તારીખોમાં એક મહાવીર જયંતી છે. આ પવિત્ર દિવસ જૈન ધર્મના 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મદિવસ તરીકે ઉજવાય છે. આ દિવસ પર સમગ્ર દેશમાં આધ્યાત્મિક શાંતિ, અહિંસા અને તપસ્યાના મહત્વની ઉજવણી થાય છે.
આ અવસરે, BSE અને NSE બંને બંધ રહેશે. ઈક્વિટી, ઈક્વિટી ડેરિવેટિવ્સ અને SLB સેગમેન્ટમાં કોઈ પણ પ્રકારની ટ્રેડિંગ નહીં થાય. આંતરિક વ્યવહારો માટે પણ આ દિવસ શાંતિથી પસાર કરવાનો છે તેથી રોકાણકારોએ અગાઉથી પ્લાનિંગ કરવું જરૂરી બની રહેશે.
સોમવાર 14 એપ્રિલે ડૉ. આંબેડકરની જન્મજયંતિ હોવાથી શેરબજાર બંધ રહેશે. ખાસ વાત એ છે કે 12 એપ્રિલ (શનિવાર) અને 13 એપ્રિલ (રવિવાર) આવતાં હોવાથી સતત ત્રણ દિવસ શેરબજાર બંધ રહેશે.
આ પછી ક્રિશ્ચિયન ધર્મના મુખ્ય તહેવાર ગુડ ફ્રાઇડેના દિવસે પણ BSE અને NSE બંધ રહેશે. આ તારીખ શુક્રવાર છે, જેના પછી છે 19 એપ્રિલ (શનિવાર) અને 20 એપ્રિલ (રવિવાર) આવે છે. એટલે કે ફરી એકવાર સતત ત્રણ દિવસનું લૉંગ વીકએન્ડ રોકાણકારોને મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
