ટાટા ગ્રુપ સહિત આ 6 કંપનીઓના સ્ટોક પૈસાનો કરશે વરસાદ
નિફ્ટી એક્સપાયરીના દિવસે ઘરેલૂ શેર બજાર નવા રેકોર્ડ સ્તરે ખુલ્યું છે. ફેડ તરફથી રેટ યથાવત રાખ્યાના અને આગલા 4 વર્ષ એગ્રેસિવ કપાતના અહેવાલ બાદ સેંસેક્સ અને નિફ્ટી ઉછાળા સાથે ખુલ્યાં છે. નિફ્ટી 158 અંક એટલે કે 0.68% વધીને 23481ના સ્તર પર ખુલ્યો છે. સેંસેક્સ 495.48 અંક એટલે કે 0.65% ના વધારા સાથે 77102.05ના સ્તરે ખુલ્યો છે. નિફ્ટી બેંક 283.90 અંક એટલે કે 0.57%ના વધારા સાથે 50179ના સ્તર પર ખુલ્યો છે.

શરૂઆતી કારોબારમાં નિફ્ટીના સૌથી તેજી વાળા શેરની યાદીમાં Nestle India, LTIMindtree, Divi's Labs, Wipro અને M&M ના સ્ટોક કોપ પર રહ્યા. જેમાં 10.05% થી લઇ 2.64% સુધીની તેજી જોવા મળી છે.
જ્યારે નિફ્ટીના કમજોરી વાળા શેરની યાદીમાં HUL, Britannia Industries, ICICI Bank અને Tata Consumer Products ના સ્ટોક્સ સૌથી વધુ ગગળ્યા છે. આ શેર્સમાં 0.15% થી લઈ 2.16% સુધીની ગિરાવટ જોવા મળી છે.
આજે 13 જૂન 2024ને ગુરુવારના રોજ ટેક્નિકલ ચાર્ટના આધારે 6 સ્ટોક ખરીદવાની સલાહ આપવામાં આવી રહી છે. જેમાં NMDC, Godrej Properties (Fut), Ambuja Cements, Persistent Systems, SBI Life અને Tata Consumer Products સામેલ છે.
NMDC શેર ખરીદવાની સલાહ આપવામાં આવે છે, ટાર્ગેટ 280 રૂપિયા પ્રતિ શેર અને સ્ટૉપલૉસ 259 રૂપિયા પ્રતિ શેર.
Godrej Properties (Fut) ખરીદો, ટાર્ગેટ 2950 અને સ્ટોપલોસ 2920.
Ambuja Cements ખરીદો, ટાર્ગેટ 700 રૂપિયા અને સ્ટોપલોસ 649 રૂપિયા.
Persistent sistems ખરીદો, ટાર્ગેટ 3850થી 3900 અને સ્ટોપલોસ 3700.
SBI Life (Fut) ખરીદો, ટાર્ગેટ 1480થી 1530 અને સ્ટોપલોસ 1438.
Tata Consumer Products (Fut) ખરીદો, ટાર્ગેટ 1180થી 1200 અને સ્ટોપલોસ 1100 રૂપિયા..
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
