સ્પાઇસજેટ આપને માત્ર 599 રૂપિયામાં કરાવશે હવાઇ મુસાફરી!
નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી: દેશની સસ્તી વિમાનસેવા કંપની સ્પાઇસજેટે માત્ર 599 રૂપિયામાં હવાઇ યાત્રાની નવી યોજના શરૂ કરી છે. હા, થોડું આશ્ચર્યજનક લાગે છે પરંતુ આ વાત સાચી છે કે આપ માત્ર રૂપિયા 599માં હવાઇ મુસાફરી કરી શકશો.
કંપનીની આ યોજના બુધવારથી 3 દિવસ માટે ચાલુ રહેશે. 'ટ્રેન કરતા સસ્તી ટિકિટ' નામથી આ સ્કીમમાં 3,499 રૂપિયામાં વિદેશ યાત્રાની પણ ઓફર છે. સ્પાઇસજેટની અત્યાર સુધીની આ સૌથી સસ્તી ટિકિટની યોજના છે.

આંતરરાષ્ટ્રીય હવાઇ મુસાફરીના ભાડા 3,499 રૂપિયાથી શરૂ થશે, જોકે કોલંબો, કાબુલ, દુબઇ-અમદાવાદ-દુબઇ રૂટ પર આ યોજના લાગુ નહીં થાય. સ્પાઇસજેટની છેલ્લા 2 અઠવાડીયાની અંદર ટિકિટ વેચાણની આ ચોથી સેલ છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
