4 વર્ષના નીચા ભાવે રૂપિયા 5000ની નીચે ક્રુડ ઓઇલ ખરીદી શકાય?
આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રેન્ટ ક્રુડ ઓઇલ 80 ડોલર પ્રતિ બેરલ જેટલા નીચા સ્તરે ગયું છે. આ ભાવ છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછો છે. ભારતમાં ફ્યુચર્સ માર્કેટ્સમાં ક્રુડ ઓઇલ રૂપિયા 5000થી નીચેના સ્તરે છે. જો કે ભારતમાં તે છેલ્લા 4 વર્ષના સ્તરે પહોંચ્યું નથી. એમસીએક્સમાં એપ્રિલ માટે ક્રુડ રૂપિયા 4916ના સ્તરે પહોંચ્યું છે. જ્યારે ડિસેમ્બર ક્રુડ ફીચર્સ ખુબ નીચા છે.
ભારતમાં ક્રુડના ભાવ ભારતીય ચલણ રૂપિયાની વધઘટ પર આધાર રાખે છે. OPEC દ્વારા કહેવામાં આવ્યું છે કે વર્ષ 2015માં ક્રુડ ઓઇલની ડિમાન્ડ ઘટશે. બ્રેન્ટ ક્રુડ પ્રતિ બેરલ 110 ડોલરથી ઘટીને 77 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચશે. ઓઇલ સેક્ટરના વિશ્લેષકો હજી પણ વિચારી રહ્યા છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ક્રુડ ઓઇલમાં શા માટે ઘટાડો થયો છે.

ક્રુડ ઓઇલની કિંમતોમાં તેજીની શક્યતા
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઇલની કિંમતોમાં તેજી આવે તેવી શક્યતા છે. જેમ જેમ આંતરરાષ્ટ્રીય સ્તરે આર્થિક સુધારો આવતો જશે તેમ તેમ ક્રુડ ઓઇલની કિંમતોમાં તેજી આવતી જશે. બીજી શક્યતા એ છે કે સાઉદી અરેબિયા કે OPEC ઉત્પાદનમાં ઘટાડો જાહેર કરે તો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડમાં સુધારો જાહેર થશે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ પ્રાઇસ વધી શકે જો સિરિયા અને ઇરાકમાં ટેન્શન વધશે. જો આ ઇસ્લામિક દેશોમાં પ્રવૃત્તિ વધે તો આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડના ભાવ વધી શકે છે.
વર્તમાન ભાવે ક્રુડ ફ્યુચર્સ ખરીદી શકાય?
એપ્રિલ ડિલિવરી માટે એમસીએક્સમાં ક્રુડ ઓઇલ અંદાજે રૂપિયા 4916ના ભાવે ટ્રેડ થઇ રહ્યા છે. વર્તમાન ભાવે એમસીએક્સમાં ખરીદી કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આગામી 5 મહિનામાં ક્રુડના ભાવ વધી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
