શાનદાર મોકોઃ AC પર મળી રહ્યું છે 49% ટકા ડિસ્કાઉન્ટ
શાનદાર મોકોઃ AC પર મળી રહ્યું છે 49% ટકા ડિસ્કાઉન્ટ
ગરમી ભયંકર રીતે વધતી જઈ રહી છે. જો તમે ખુદને ગરમીથી બચાવવા માટે હજી સુધી એર કંડીશનર નથી ખરીદ્યું તો ફટાફટ ખરીદી લો. કેમ કે આગામી 2 મહિના વધુ ભયંકર ગરમી પડશે. કોરોનાના વધતા મામલાને ધ્યાનમાં રાખી મોટાભાગનો સમય પાછલી ગરમીની જેમ આ વખતે પણ ઘર પર જ વિતશે. ત્યારે એસીની ખાસ જરૂરત પડશે, નહિતર તમે આરામથી ઊંઘી પણ નહિ શકો. માટે કોઈ સારી ડિલનો ફાયદો ઉઠાવી ઘરે એસી લગાવી લો. હાલ એમેઝોન પર કેટલાય એસી મોડલ પર 49 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એટલે કે તમને તગડી બચત થઈ શકે છે. આવો જાણીએ કયાં મોડલ પર કેટલું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

વ્હર્લપૂલ 5 સ્ટાર ઈન્વર્ટર સ્પ્લિટ એસી
આ એક 5 સ્ટાર એનર્જી રેટિંગ વાળું ઈન્વર્ટર એસી છે. જેમાં કોપર કંડેંસર લાગેલાં છે, જેનાથી તમને તેજ ગરમીમાં પણ કૂલિંગ મળશે. સારી વાત એ છે કે આ એસી ઈન્વર્ટર પર કામ કરે છે. જેના કંપ્રેસર પર 10 વર્ષની વોરન્ટી છે. સાથે જ તેમાં હિડેન ડિસ્પ્લે ઉપરાંત સેલ્ફ ડાયગ્નોસિસ જેવા ફીચર પણ છે. 1.5 ટન વાળી આ એસી મોટા કમરાને ઠંડો રાખી શકે છે. આમ તો આ એસીના ભાવ 66350 રૂપિયા છે પરંતુ તમને એમેઝોન પર 48 ટકાનું ભારી ડિસ્કાઉન્ટ મળશે. આવી રીતે તમે આ એસીને માત્ર 34490 રૂપિયામાં ખરીદી શકો છો.

વોલ્ટાસ 1.5 ટન 3 સ્ટાર ઈન્વર્ટર સ્લિપ્ટ એસી
વોલ્ટાસની આ એસીની કિંમત 59190 રૂપિયા છે. પરંતુ એમેઝોન પર વોલ્ટાસ 1.5 ટન 3 સ્ટાર ઈન્વર્ટર સ્લિપ્ટ એસી પર 39 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આનાથી તમે એસી માત્ર 35990 રૂપિયામાં ખરીદી શકો છો. ડસ્ટ ફિલ્ટર ઉરાંત ઈનબિલ્ટ હ્યૂમિડિફાયર અને સ્ટેબલાઈજર ફ્રી ઓપરેશન ફીચરથી સજ્જ આ એસી હાઈ કૂલિંગ કરે છે.

સાન્યો 1.5 ટન 3 સ્ટાર સ્પ્લિટ એસી
આ એસી તમે 30 હજારમાં ખરીદી શકો છો. જણાવી દઈએ કે સાન્યો 1.5 ટન 3 સ્ટાર સ્પ્લિટ એસીના ભાવ 39990 રૂપિયા છે. પરંતુ 26 ટકા ડિસ્કાઉન્ટને પગલે હવે તમે આ એસી સસ્તામાં ખરીદી શકશો. 100 ટકા કૉપર કડેંસર કોઈલને પગલે આ એસી ઓછા મેન્ટેનન્સ છતાં સારું કૂલિંગ આપવાની ક્ષમતા રાખે છે. ડસ્ટ ફિલ્ટર એર પ્યોરિફાયર સાથે આ એસી પર 5 વર્ષની વોરન્ટી પણ મળશે.

3 સ્ટાર ઈન્વર્ટર સ્પ્લિટ એસી
48990 રૂપિયાની કિંમત વાળા આ એસીને 33 ટકા ડિસ્કાઉન્ટ સાથે 32990 રૂપિયામાં ખરીદી શકો છો. જણાવી દઈએ કે આ એસીની કૂલિંગ બહુ શાનદાર છે. પરંતુ તાપમાન 55 ડિગ્રી સુધી હપોંચી જાય તો પણ તમને ગરમી મહેસૂસ નહિ થાય. આ એસી ઑટો ક્લીન, એચડી ફિલ્ટર, ટર્બો કૂલિંગ અને વોલ્ટેજ ફ્લક્ચ્યુએશન પ્રોટેક્શન ફીચરથી સજ્જ છે.

3 સ્ટાર 2021 ઈન્વર્ટર સ્પ્લિટ એસી
આ એસી પર સૌથી વધુ 49 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેનાથી તમે 52999 વાળા આ એસીને માત્ર 26999 રૂપિયામાં ખરીદી શકો છો. આ એસીની સારી બાબત એ છે કે આ એસી વિજળી ઓછી ખાય છે. ઓટો મોડ, ફેન મોડ, ડ્રાઈ મોડ અને સ્લીપ મોડ જેવા ફીચરથી સજ્જ આ એસીમાં સ્ટેજ ફિલ્ટ્રેશન સિસ્ટમ પણ લગાવેલી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
