કોર્ટના આદેશનું પાલન નહીં કરતા સહારા જૂથને ઠપકો

સહારા જૂથની બે રિયલ એસ્ટેટ કંપનીઓની અરજી પર સુપ્રીમ કોર્ટે સુનવણી કરતા સમયે સહારા જૂથને ઠપકો આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે કંપનીઓએ એસએટી દ્વારા પોતાની અરજી ગુરુવારે નકારી નાખવા માટે પડકાર આપ્યો હતો.
કંપનીઓએ એસએટીમાં અરજી દાખલ કરીને પોતાના પંજીયકને 5,120 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો. કંપનીઓને આ રકમ રોકાણકારોની જમા રકમ ચૂકવવા માટે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) પાસે જમા કરાવાની હતી.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે જ સહારા જૂથની રિયલ એસ્ટેટ કંપનીઓને રોકાણકારોને નાણા પરત આપવાનો આદેશ ઑગસ્ટ 2012માં આપ્યો હતો.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
