રૂપિયો 19 પૈસા મજબૂત થઈને ડોલર સામે 72.42 પહોંચ્યું
આજે રૂપિયો ડોલર સામે થોડો સારો ચાલી રહ્યો છે. ગુરુવારે રૂપિયો 19 પૈસા મજબૂત થઈને 72.42 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો છે.
આજે રૂપિયો ડોલર સામે થોડો સારો ચાલી રહ્યો છે. ગુરુવારે રૂપિયો 19 પૈસા મજબૂત થઈને 72.42 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો છે. જયારે બુધવારે રૂપિયો 72.61 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. સરકાર ઘ્વારા 19 આઈટમ પર ઈમ્પોર્ટ ટેરિફ વધારવાની ઘોષણા પછી રૂપિયાને મદદ મળી છે. જયારે ક્રૂડની કિંમત વધવા, ટ્રેડ વોર, ડોલરની મજબૂતી, ઘરેલુ સ્તરે આયાત ઘટવી અને રાજનૈતિક અસ્થિરતા જેવા ફેક્ટરને કારણે રૂપિયા પર સતત દબાવ બની રહ્યો છે.

આપને જણાવી દઈએ કે સરકારે 19 નોન એસેન્સિયલ આઈટમ પર ઈમ્પોર્ટ ટેરિફ વધારવાની ઘોષણા કરી છે તેના પછી રૂપિયામાં મજબૂતી દેખાઈ રહી છે. આજે શેરબજારમાં પણ થોડા અંશે વધારો દેખાઈ રહ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફટી ગ્રીન નિશાન સાથે ખુલ્યા છે. એટલું જ નહીં પરંતુ કમોડિટી બજારમાં પણ સારા સંકેત દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો: સરકારે વધારી ઈમ્પોર્ટ ડ્યુટી, ફ્રિઝ, એસી, વોશિંગ મશીન સહિત 19 વસ્તુઓ મોંઘી
એક દિવસની રાહત પછી આજે પેટ્રોલ અને ડીઝલની કિંમતો બધા જ શહેરોમાં વધારી દેવામાં આવી છે, જેને કારણે સામાન્ય માણસોને ઘણી મુસીબત પડી રહી છે.
આ પણ વાંચો: SBI ખાતાધારકો સાવધાનઃ આ 5 ભૂલ કરી તો ખાતું થઈ જશે ખાલી, બેન્કે આપ્યું એલર્ટ
આ અઠવાડિયે બુધવારે રૂપિયો જ્યાં 72.61 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો. જયારે મંગળવારે રૂપિયો 72.69 પર બંધ થયો હતો અને સોમવારે રૂપિયો 43 પૈસાના ઘટાડા સાથે 72.63 પર બંધ થયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
