Rules Change from November 2023 : 1 નવેમ્બરથી બદલાઇ જશે આ નિયમ, જાણી લો નહીં તો ભરવો પડશે દંડ
Rules Change from November 2023 : દર મહિનાની પહેલી તારીખની જે આ નવેમ્બર મહિનાની પહેલી તારીખે ઘણા નિયમો બદલાવા જઇ રહ્યા છે. આ બદલાવોમાંથી ઘણા એવા નિયમો છે, જેની અસર તમારા ખિસ્સા પર પણ અસર થશે.
આ માટે જરૂરી છે, કે આ બદલાવ તમારે જાણી લેવા જોઇએ, જેથી તમારે નુકસાન સહન કરવું ન પડે. આ અહેવાલમાં ઓક્ટોબરમાં થનારા આ નિયમોના બદલાવ વિશે જાણીશું, જેનાથી તમારે મુશ્કેલીનો સામનો ન કરો પડે અને તમારા કામ અટક્યા વગર થઇ જાય.

ગેસ કિંમતમાં વધારો - દર મહિને, પ્રથમ દિવસે, તે મહિના માટે CNG (કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ), LPG (લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ) અને PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) ના નવા દરો નક્કી કરવામાં આવે છે. આજે તેની જાહેરાત થઈ શકે છે. જોકે, સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 101.50 રૂપિયાનો વધારો કર્યો છે. નવા દરો 1 નવેમ્બર, 2023થી અમલમાં આવ્યા છે. વધારા બાદ દિલ્હીમાં 19KG LPG સિલિન્ડરની કિંમત 1833 રૂપિયા થઈ ગઈ છે.
ઇ ચલણ - નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) અનુસાર, ઓછામાં ઓછા 100 કરોડનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયોએ આગામી 30 દિવસમાં તેમના GST ઇન્વૉઇસ ઇ-ઇન્વૉઇસ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે.
લેપટોપ આયાત - 3 ઓગસ્ટના રોજ કેન્દ્ર સરકારે HSN 8741 શ્રેણી હેઠળ લેપટોપ, પર્સનલ કમ્પ્યુટર (PC) અને ટેબલેટ સહિત સાત વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો હતો.
આયાત પર તરત જ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જોકે, એક દિવસ પછી પ્રતિબંધ 31 ઓક્ટોબર સુધી મુલતવી રાખવામાં આવ્યો હતો.
આ અંગે આજે નવી જાહેરાત પણ થઈ શકે છે. જ્યાં સુધી કોઈ વધુ નીતિ ફેરફારોની જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી, આ સાત વસ્તુઓને હવે કાનૂની મંજૂરીની જરૂર પડશે.
LIC પોલિસીને ફરીથી ખોલવી - જો તમારી કોઈપણ એલઆઈસી પોલિસી લેપ્સ થઈ ગઈ હોય, તો તેને ફરીથી ખોલવાની છેલ્લી તારીખ માત્ર 31મી ઓક્ટોબર 2023 સુધી હતી. જો આજે કેટલીક નવી જાહેરાત કરવામાં નહીં આવે તો LIC પોલિસીને ફરીથી ખોલવામાં થોડી મુશ્કેલી આવી શકે છે.
વ્યવહાર ફી (Transaction fees) - બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં વ્યવહારો માટે ફી વધારશે. બીએસઈએ 20 ઓક્ટોબરના રોજ આ અંગે જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં 1 નવેમ્બરથી, શેર માર્કેટમાં ટ્રાન્ઝેક્શન પર કેટલીક વધારાની ફી ચૂકવવી પડશે. તેનાથી ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં ટ્રેડિંગ કરતા રોકાણકારોને અસર થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
