Rules change : ઓગસ્ટ મહિનામાં બદલાઈ રહ્યાં છે આ નિયમો, આજે જ જાણી લો
Rules change : ઓગસ્ટ મહિનો શરૂ થવા સાથે ઘણા નવા નિયમો બદલાઈ રહ્યા છે. આ નિયમોની સીધી અસર તમારા પર પણ પડશે.
ઓગસ્ટ મહિનામાં UPI, SBI કાર્ડ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો અમલમાં આવી રહ્યાં છે. આઓ નિયમો તમારે પહેા જ જાણી લેવા જરૂરી છે.

UPI
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) 1 ઓગસ્ટથી Google Pay, Paytm ફોન પે જેવી UPI એપ્સ માટે UPI સંબંધિત નવા નિયમો લાગુ કરી રહી છે. આ નવા નિયમોમાં UPI યુઝર્સ દરેક એપ પર દિવસમાં મહત્તમ 50 વખત જ બેલેન્સ ચેક કરી શકાશે. અગાઉ આવો કોઈ નિયમ નહોતો.
SBI ક્રેડિટ કાર્ડ
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની પેટાકંપની SBI કાર્ડ ઓગસ્ટમાં તેના ગ્રાહકો માટે એક નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. SBI કાર્ડ 11 ઓગસ્ટથી તેના ગ્રાહકોને વિવિધ ક્રેડિટ કાર્ડ પર આપવામાં આવતી મફત હવાઈ અકસ્માત વીમાની સુવિધા બંધ કરી રહ્યું છે.
SBI Card Elite, SBI Card Miles અને SBI Card Miles Prime 1 કરોડ રૂપિયાનું મફત હવાઈ અકસ્માત વીમા કવર અને SBI કાર્ડ પ્રાઇમ અને SBI કાર્ડ પલ્સ 50 લાખ રૂપિયાનું મફત હવાઈ અકસ્માત વીમા કવર ઓફર કરતુ હતું.
FASTag વાર્ષિક પાસ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય 15 ઓગસ્ટથી FASTag વાર્ષિક પાસ રજૂ કર્યો છે. આ વાર્ષિક પાસની કિંમત 3000 રૂપિયા હશે. આ પાસ એક વર્ષ માટે માન્ય રહેશે અને એક વર્ષમાં વધુમાં વધુ 200 ટોલ પ્લાઝા પર વાપરી શકાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
