કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિ વયમર્યાદા ઘટી શકે
નવી દિલ્હી, 27 નવેમ્બર : કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓની રિટાયરમેન્ટની ઉમર ઘટાડી શકે છે. માનવામાં આવી રહ્યુ છે કે સેલેરી અને પેન્શન પર સતત વધતા ખર્ચથી ચિંચિત સરકાર એમના કર્મચારીઓની રિટાયરમેન્ટની ઉમર 60થી ઘટાડીને 58 કરી શકે છે. આ રીતે તેઓ ખર્ચ ઘટાડવાનો માર્ગ અપનાવી શકે છે.

નાણાં મંત્રાલયના તરફથી કર્મચારીઓની રિટાયરમેન્ટની ઉમર ઘટાડવાના નિર્ણયની સમીક્ષા કરવામાં આવી રહી છે. 7મા વેતન આયોગની ભલામણ બાદ કેન્દ્ર સરકારનું સેલેરી પર ખર્ચ 33% વધી શકે છે. 7માં વેતન આયોગની ભલામણ 2016થી લાગૂ થવાની આશા છે.
દેશભરમાં કેન્દ્ર સરકારના લગભગ 50 લાખ કર્મચારી છે. 1998માં એનડીએ સરકારે રિટાયરમેન્ટની ઉમર 2 વર્ષ વધારી દીધી છે. જે કેન્દ્ર સરકારની સેલેરી અને પેન્શન પરર સરકારી ખર્ચ સતત વધી રહ્યા છે. સરકારી કર્મચારીઓની સેલેરી દર 10 વર્ષમાં બેગણી થતી રહી છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
