આરબીઆઇ : રેપોરેટ યથાવત, સીઆરઆર 0.25 ટકા ઘટ્યો

આરબીઆઇએ અર્થતંત્રમાં ઉત્પાદન ક્ષેત્રમાં પૂરતો મૂડી પ્રવાહ જાળવી રાખવાના હેતુથી આ નિર્ણય લીધો હતો. બેંકે કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં 0.25 ટકાનો ઘટાડો કર્યો હતો. જેના કારણે સીઆરઆર 4.50 ટકા થયો છે. આ કારણે બેંક સિસ્ટમમાં અંદાજે રૂપિયા 17,000 કરોડની મૂડી ઠલવાશે.
રિઝર્બ બેંકે વ્યાજ દર યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આ માટે તેણે જણાવ્યું કે નાણાકીય નીતિની સમીક્ષાનો મૂળ હેતુ બજારમાં ફૂગાવાના દરને નિયંત્રણમાં રાખવાનો છે. રેપો રેટ 8 ટકાના દરે યથાવત રહ્યો હતો.
ભારતીય અર્થતંત્રને ફરી વેગવંતુ બનાવવા કેન્દ્ર સરકારે શ્રેણીબધ્ધ પગલાં જાહેર કર્યાના એક દિવસ બાદ ભારતીય રિઝર્વ બેન્કે પણ બેન્કિંગ સિસ્ટમમાં નાણાનો પ્રવાહ વધાર્યો છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
