RBI Monetary Policy: FY23 GDP ગ્રોથ અનુમાન 7.8%થી ઘટાડીને 7.2%- શક્તિકાંત દાસ
રિઝર્વ બેંકે આજે નાણાકીય વર્ષ 2022-23ની પહેલી ક્રેડિટ પૉલિસી જાહેર કરી છે.
નવી દિલ્લીઃ રિઝર્વ બેંકે આજે નાણાકીય વર્ષ 2022-23ની પહેલી ક્રેડિટ પૉલિસી જાહેર કરી છે. આબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે આ અંગે માહિતી આપીને કહ્યુ કે 'રશિયા-યુક્રેન યુદ્ધની અસર ભારતની અર્થવ્યવસ્થા પર પણ પડી છે. જો કે રિઝર્વ બેંકે આજે પોતાની મૌદ્રિક નીતિ સમીક્ષામાં નીતિગત દરોમાં કોઈ ફેરફાર ન કરીને રેપો રેટને 4 ટકા જાળવી રાખ્યો છે. વળી, નાણાકીય વર્ષ 2023 માટે રિયલ જીડીપી ગ્રોથ અનુમાન 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા પર રાખવામાં આવ્યુ છે.'

આરબીઆઈ ગવર્નરના સંબોધનની ખાસ વાતો
- આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે ઈન્ડિયા માટે આ પડકારભર્યો સમય છે.
- આવનારા દિવસોમાં પણ શેર બજારમાં અનિશ્ચિતતા જળવાઈ રહેવાના અણસાર જોવા મળી રહ્યા છે.
- 18 એપ્રિલથી મની માર્કેટ ખુલવાનો સમય સવારે 9 વાગે હશે.
- સતત 11મી વાર રેપો રેટ 4 ટકા પર જાળવી રાખવામાં આવ્યો છે.
- આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ(MSFR)અને બેંક રેટ 4.25 ટકા રહેશે.
- આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે ઈકોનૉમીને અત્યારે સપોર્ટની જરુર છે.
- આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે FY23 GDP ગ્રોથ અનુમાન 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા થઈ ગયુ છે.
- આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે FY23ના Q2માં GDP ગ્રોથ અનુમાન 7 ટકાથી ઘટાડીને 6.2% થઈ ગયુ છે.
- આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે FY23ના Q2માં GDP ગ્રોથ અનુમાન 4.3%થી ઘટાડીને 4.1% થઈ ગયુ છે.
- આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે FY23ના Q2માં GDP ગ્રોથ અનુમાન 4.5%થી ઘટાડીને 4% થઈ ગયુ છે.
- આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે FY23માં મોંઘવારી દર 5.7% રહેવાનુ અનુમાન છે.
- આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે GDP ગ્રોથ અનુમાન $100/બેરલ પર આધારિત છે.
- આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે કોઈ પણ રેગ્યુલેટેડ કંપનીઓમાં ગ્રાહકોની સર્વિસ સ્ટડી માટે પેનલની રચના કરવામાં આવશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
