RBIએ સોનાની આયાત પર નવા પ્રતિબંધ લગાવ્યા

નવા નિયમો અનુસાર બધી જ બેંકો અને અધિકૃત એજન્સીઓને આયાત કરવામાં આવેલા સોના પર ઓછામાં ઓછા 20ટકા નિકાસ માટે ઉપલબ્ધ કરાવવું પડશે. અને આટલી માત્રામાં આયાત કરવામાં આવેલા સોનાને સીમા શુલ્ક વિભાગ પાસે રાખવું પડશે.
રિઝર્વ બેંકે જાહેર કરેલી અધિસૂચના અનુસાર 'આ માટે તમામ સૂચિત બેંકો અને એજન્સીઓએ ઓછામાં ઓછી સોનાની આયાતનું કોઇ પણ સ્વરૂપે તેનો પાંચમો હિસ્સો એટલે કે 20 ટકા નિકાસના ઉદ્દેશ્યથી ઉપલબ્ધ કરાવવું પડશે.' તેમાં આગળ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારની આયાત સૂચિત એજન્સીઓ દ્વારા નિકાસકારોને નાણા ઉપલબ્ધ કરાવવા સંબંધિત હશે.
બેંકો દ્વારા અન્ય એકમોએ આયાત કરવામાં આવેલા સોનાની 20 ટકા માત્રા સીમા શુલ્ક વિભાગ સાથે સંકળાયેલા ગોદામોમાં રાખવી પડશે. આરબીઆઇએ આ નવા નિયમો લાગુ કરીને સોનાની આયતને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર્યો છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
