30 સપ્ટેમ્બર સુધીમાં પેટ્રોલના ભાવ ઘટી શકે

પેટ્રોલના ભાવમાં આ ઘટાડો ચાલુ મહિનાના અંત સુધીમાં થઇ શકે છે. પેટ્રોલિયમ કંપનીઓનું કહેવું છે કે પેટ્રોલના ભાવમાં રૂપિયા 1થી રૂપિયા 1.50 સુધીનો ઘટાડો થઇ શકે છે. ઓઇલ કંપનીઓ આ મહિનાના અંતમાં પેટ્રોલના ભાવની સમીક્ષા કરશે. ડોલરની સરખામણીએ રૂપિયો મજબૂત બનતા આ ઘટાડો શક્ય બનશે.
આજે મોઇલીએ જણાવ્યું કે વર્તમાનમાં આ ગતિશીલ મૂલ્ય પદ્ધતિ છે. જેના કારણે કિંમતો સ્થિર નથી. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેલની કિંમતોમાં ઘટાડો થાય કે ડોલરની સામે રૂપિયો મજબૂત બને તો તેનો લાભ વપરાશકારોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે મે 2013માં પેટ્રોલની કિંમતોમાં પ્રતિ લીટર રૂપિયા ત્રણનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ પેટ્રોલની કિંમતોમાં સાત વાર વધારો થઇ ચૂક્યો છે. આ સાત વધારા દરમિયાન પેટ્રોલની કિંમતોમાં કુલ 10.80 રૂપિયાનો વધારો થઇ ચૂક્યો છે. આ કિંમતમાં વેટનો સમાવેશ થયો નથી. છેલ્લે 14 સપ્ટેમ્બર 2013ના રોજ પેટ્રોલની કિંમતોમાં પ્રતિ લીટર રૂપિયા 1.63નો વધારો કરવામાં આવ્યો હતો.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ









Click it and Unblock the Notifications
