Petrol Price Today: જાણો તમારી આસપાસના પેટ્રોલ પંપે આજના પેટ્રોલ- ડીઝલ રેટ શું છે

Petrol Price Today: જાણો તમારી આસપાસના પેટ્રોલ પંપે આજના પેટ્રોલ- ડીઝલ રેટ શું છે

સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા દરરોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરવામાં આવે છે. આજે અમદાવાદમાં પેટ્રોલ કે ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી, જો Petrol Price ની વાત કરીએ તો આજે અમદાવાદમાં 79.46 રૂપિયા પ્રતિ લીટરે પેટ્રોલ મળી રહ્યું છે જ્યારે 79.11 રૂપિયા પ્રતિ લીટરે ડીઝલ મળી રહ્યું છે. આમ પેટ્રોલ અને ડીઝલની કિંમત લગભગ એક સમાન થઈ જ ગઈ છે.

દિલ્હીમાં પેટ્રોલ ડીઝલના રેટ

દિલ્હીમાં પેટ્રોલ ડીઝલના રેટ

સપ્ટેમ્બર મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા પર લગામ લાગી છે જે કેટલા દિવસ ચાલે તે કંઈ કહી ના શકાય પણ દિલ્હીમાં છેલ્લા 4 દિવસમાં પેટ્રોલ 0.05 રૂપિયા જ મોંઘું થયું જ્યારે ડીઝલના ભાવમાં છેલ્લા ચાર દિવસથી કોઈ ફેરફાર નથી થયો. આજે દિલ્હીમાં પેટ્રોલ 82.08 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે જ્યારે ડીઝલ 73.56 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલ ડીઝલમાં ભડકો

મુંબઈમાં પેટ્રોલ ડીઝલમાં ભડકો

દેશની આર્થિક રાજધાનીની વાત કરીએ તો મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સાતમા આસમાને પહોંચી ગયા છે. અહીં પણ આજે બિલકુલ ભાવ વધારો નથી થયો, જો કે આજે મુંબઈમીાં પેટ્રોલ 88.73 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 80.11 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

કોલકાતામાં પેટ્રોલ ડીઝલના રેટ

કોલકાતામાં પેટ્રોલ ડીઝલના રેટ

કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલ મુંબઈથી પણ મોંઘું મળી રહ્યું છે. આજે અહ્યાં પણ કોઈ પ્રકારનો ભાવ વધારો જોવા મળ્યો નથી. જો કે કોલકાતામાં પેટ્રોલ 83.57 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 77.06 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X