લોકસભા ચૂંટણી પહેલા પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટો ઘટાડો, જાણો કેટલા રૂપિયા ઘટ્યા?
મોંઘવારીનો માર સહન કરી રહેલા સામાન્ય લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. લાંબો સમય બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો છે.
લોકસભા ચૂંટણી કોઈપણ સમયે જાહેરાત થઈ શકે છે ત્યારે કેન્દ્ર સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડાની જાહેરાત કરી છે.

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ બન્નેમાં બે-બે રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ઘટાડા સાથે મોંઘવારી સહન કરી રહેલા લોકોને ફાયદો થશે.
જણાવી દઈએ કે, ક્રુડ ઓઈલના ભાવ ઘટવા છત્તા પણ પેટ્રોલ-઼ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કરાયો નહોતો. હવે સરકારે ચૂંટણી આવી રહી છે ત્યારે આ ભાવમાં ઘટાડો કર્યો છે.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
