Petrol-Diesel Price Today : આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કેટલો ફેરફાર? જાણો અહીં
આજે મંગળવાર 20 ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવ અપડેટ કર્યા છે. આજે પણ તેલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.
જો કે અમુક જગ્યાએ અમુક ફેરફારો ચોક્કસપણે જોવા મળી રહ્યા છે પરંતુ તે ખૂબ જ નજીવા છે. તમને જણાવી દઈએ કે તેલ યુપીમાં 27 પૈસા, મધ્યપ્રદેશમાં 29 પૈસા, બિહારમાં 24 પૈસા, હિમાચલમાં 22 પૈસા અને નોઈડામાં 13 પૈસા સસ્તું થયું છે.

જો કે રાષ્ટ્રીય સ્તરે કોઈ ફેરફાર થયો નથી, જે લોકોને મોટી રાહત છે. છેલ્લા 24 કલાકમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ થઈ રહી છે. WTI ક્રૂડ વધીને બેરલ દીઠ $89.99 અને બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $82.15 પર પહોંચી ગયું છે. દેશમાં તેલના ભાવ મે 2022 થી સ્થિર છે.
ભારતમાં આજના પેટ્રોલના ભાવ
દિલ્હી: 96.72 પ્રતિ લિટર
મુંબઈ: 106.31 પ્રતિ લિટર
કોલકાતા: 106.03 પ્રતિ લિટર
ચેન્નાઇ: 102.63 પ્રતિ લિટર
બેંગલુરુ: 101.94 પ્રતિ લિટર
પટના: 107.24 પ્રતિ લિટર
ગુરુગ્રામ: 97.18 પ્રતિ લિટર
કેરળ: 117 પ્રતિ લિટર
જયપુર : 108.73 પ્રતિ લિટર
લખનૌ: 96.57 પ્રતિ લિટર
તિરુવનંતપુરમ: 108.58 પ્રતિ લિટર
પોર્ટ બ્લેર : 84.10 પ્રતિ લિટર
ગુરુગ્રામ: 97.10 પ્રતિ લિટર
ભુવનેશ્વર: 103.19 પ્રતિ લિટર
ચંદીગઢ: 98.65 પ્રતિ લિટર
હૈદરાબાદ: 69. પ્રતિ લિટર
ભારતમાં આજના ડીઝલના ભાવ
દિલ્હી : 86.62 પ્રતિ લિટર
મુંબઈ: 94.27 પ્રતિ લિટર
કોલકાતા: 92.76 પ્રતિ લિટર
ચેન્નાઈ: 94.24 પ્રતિ લિટર
બેંગલુરુ: 87.89 પ્રતિ લિટર
પટના: 94.04 પ્રતિ લિટર
ગુરુગ્રામ: 90.05 પ્રતિ લિટર
કેરળ: 103.93 પ્રતિ લિટર
જયપુર : 95.03 રૂપિયા પ્રતિ લિટર
લખનૌ: 89.76 પ્રતિ લિટર
તિરુવનંતપુરમ: 97.45 પ્રતિ લિટર
પોર્ટ બ્લેર: 79.74 પ્રતિ લિટર
ગુરુગ્રામ: 89.96 પ્રતિ લિટર
ભુવનેશ્વર: 94.76 પ્રતિ લિટર
ચંદીગઢ: 88.95 પ્રતિ લિટર
હૈદરાબાદ: 978 પ્રતિ લિટર












Click it and Unblock the Notifications
