Petrol Diesel Price : ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી ઘટાડો, જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ
Petrol Diesel Price : ક્રૂડ ઓઇલમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે. હવે ક્રૂડ ઓઇલ 75 ડોલર પ્રતિ બેરલની નજીક પહોંચી ગયા છે. બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 75.32 ડોલર પ્રતિ બેરલ પર વેચાઇ રહ્યું છે. જે 2 મેના રોજ લગભગ 80 ડોલર પ્રતિ બેરલ વેચાઇ રહ્યું હતું.
WTI ક્રૂડ પ્રતિ બેરલ 71.62 ડોલર પર છે. ક્રૂડ ઓઈલમાં ઘટાડાનું કારણ યુએસમાં ફર્સ્ટ બેંક રિપબ્લિકનું ડૂબવું માનવામાં આવે છે, જેના કારણે ત્યાં મંદીની શક્યતા વધી ગઈ છે.

ક્રૂડ ઓઈલના ઘટાડાની ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો પર કોઈ અસર થઈ નથી. તેલ કંપનીઓ દ્વારા બુધવારના રોજ જાહેર કરવામાં આવેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. મુખ્ય મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો યથાવત છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાષ્ટ્રીય સ્તરે ફેરફાર ગયા વર્ષે થયો હતો.
દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
- દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર છે
- કોલકાતામાં પેટ્રોલ રૂપિયા 106.03 અને ડીઝલ રૂપિયા 92.76 પ્રતિ લીટર
- મુંબઈમાં પેટ્રોલ રૂપિયા 106.31 અને ડીઝલ રૂપિયા 94.27 પ્રતિ લીટર
- ચેન્નાઈમાં પેટ્રોલ રૂપિયા 102.63 અને ડીઝલ રૂપિયા 94.24 પ્રતિ લીટર
અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
- નોઈડામાં પેટ્રોલ 96.92 રૂપિયા અને ડીઝલ 90.08 રૂપિયા પ્રતિ લીટર છે
- ગુરુગ્રામમાં પેટ્રોલ રૂપિયા 96.72 અને ડીઝલ રૂપિયા 89.62 પ્રતિ લીટર છે
- ચંદીગઢમાં પેટ્રોલ રૂપિયા 96.20 અને ડીઝલ રૂપિયા 84.26 પ્રતિ લીટર છે
- જયપુરમાં પેટ્રોલ રૂપિયા 108.61 અને ડીઝલ રૂપિયા 93.84 પ્રતિ લીટર છે
- લખનઉમાં પેટ્રોલ રૂપિયા 96.43 અને ડીઝલ રૂપિયા 89.63 પ્રતિ લીટર છે
- પટનામાં પેટ્રોલ 107.76 રૂપિયા અને ડીઝલ 94.52 રૂપિયા પ્રતિ લીટર છે
- હૈદરાબાદમાં પેટ્રોલ 109.66 રૂપિયા અને ડીઝલ 97.82 રૂપિયા પ્રતિ લીટર છે
- બેંગ્લોરમાં પેટ્રોલ રૂપિયા 101.94 અને ડીઝલ રૂપિયા 87.89 પ્રતિ લીટર છે
દરો દરરોજ જાહેર થાય છે પેટ્રોલ-ડીઝલના ભાવ
સરકારી ઓઈલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે ક્રૂડ ઓઈલના ભાવના આધારે પેટ્રોલ અને ડીઝલના ભાવ નક્કી કરે છે. આમાં શિપિંગની કિંમત, કર અને ડીલર કમિશનનો સમાવેશ થાય છે. તમે SMS દ્વારા તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત સરળતાથી જાણી શકો છો. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, આ માટે RSP ડીઝર કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
