ચૂંટણી બાદ સતત ચોથા દિવસે વધ્યા Petrol અને Dieselના રેટ
ચૂંટણી બાદ સતત ચોથા દિવસે વધ્યા Petrol અને Dieselના રેટ
Petrol and Diesel Rate Today: આજે શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના રેટમાં વધારો થયો છે. અમદાવાદમાં આજે પેટ્રોલના રેટ 27 પૈસા પ્રતિ લીટર વધીને 88.34 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે જ્યારે ડીઝલના રેટ 33 પૈસા પ્રતિ લીટર વધીને 87.97 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયા છે. સરકારી ઓઈલ કંપનીઓ કિંમતની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે 6 વાગ્યેથી પેટ્રોલ અને ડીઝલના રેટમાં સંશોધન કરે છે, અને જાહેર કરે છે. આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના રેટમાં વધારો થયો છે.

આજના પેટ્રોલ અને ડીઝલના રેટ જાણો
- અમદાવાદમાં આજે પેટ્રોલ 88.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 87.97 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.
- દિલ્હીમાં આજે પેટ્રોલ 91.27 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 81.73 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.
- કોલકાતામાં આજે પેટ્રોલ 91.41 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 84.57 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.
- મુંબઈમાં આજે પેટ્રોલ 97.61 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 88.82 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.
- ચેન્નઈમાં આજે પેટ્રોલ 93.15 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 86.65 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.

કિંમત નક્કી કરવાનો આધાર
વિદેશી મુદ્રા દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી થાય છે.

પેટ્રોલમાં કેટલો ટેક્સ ચૂકવો છો તમે
રિટેલ વેચાતા પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રમક તમે ચૂકવો છે તેમાં તમે 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે ટેક્સ ચૂકવો છે. આમાં પેટ્રોલપંપ ચલાવતા ડીલર પણ પોતાનું માર્જિન જોડતા હોય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
