મુંબઈમાં પેટ્રોલ થયુ 95 રૂ ને પાર, દિલ્લીમાં પણ વધ્યા ભાવ, જાણો તમારા શહેરના રેટ
પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સતત આઠમાં દિવસે પણ વધ્યા છે.
Petrol, Diesel Prices Raised In Delhi-Mumbai, Check Rates in Yours City: પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સતત આઠમાં દિવસે પણ વધ્યા છે. મંગળવારે સવારે દિલ્લીમાં પેટ્લોલ 30 પૈસા મોંઘુ થયુ છે. ત્યારબાદ દિલ્લીમાં પેટ્રોલની કિંમત 89.90 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. વળી, ડીઝલની કિંમત 35 પૈસા વધી ગઈ છે. ત્યારબાદ ડીઝલના રેટ 79.70 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલના ભાવ 95 રૂપિયાને પાર પહોંચી ગયા છે. વળી, રાજસ્થાનના ગંગાનગરમાં એક લિટર પેટ્રોલની કિંમત આજે 99.81 રૂપિયા છે.

મુખ્ય શહેરોમાં પેટ્રોલની કિંમત(Indian Oil ની વેબસાઈટ પર આધારિક રેટ)
દિલ્લી: 89.29 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 95.75 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 90.54 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ : 91.48 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 92.23 રૂપિયા પ્રતિ લિટર
મુખ્ય શહેરોમાં ડીઝલના ભાવ(Indian Oilની વેબસાઈટ પર આધારિત રેટ)
દિલલી: 79.70 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 86.72 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 83.29 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 84.80 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 84.47 રૂપિયા પ્રતિ લિટર
સરકારનુ નિવેદન
ક્રૂડ ઓઈલના વધતા ભાવોએ એક વાર ફરીથી લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. સરકારને આછા છે કે ક્રૂડ ઓઈલની વૈશ્વિક કિંમતોમાં ઝડપથી ઘટાડો થશે. ધર્મેન્દ્ર પ્રધાને બુધવવારે સંસદમાં કહ્યુ હતુ કે પેટ્રોલિયમ ઉત્પાદનો પર ઉત્પાદ શુલ્ક ઘટાડવાનો હાલમાં કોઈ વિચાર નથી. વળી, પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વૃદ્ધિથી સામાન્ય જનતાના ખિસ્સા ખાલી થઈ રહ્યા છે અને મોંઘવારી કમર તોડી રહી છે. વિપક્ષી દળ પણ કેન્દ્ર સરકાર પર ક્રૂડ ઓઈલની વધતી કિંમતો પર લગામ ન લગાવવાના કારણે સતત પ્રહાર કરી રહી છે.
આ રીતે જાણો તમારા શહેમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરો અથવા પોતાના મોબાઈવમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો, તમને એસએમએસ પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ હશે. જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી








Click it and Unblock the Notifications
