મોટી રાહતઃ પેટ્રોલ અને ડીઝલ થયાં એકદમ સસ્તાં
મોટી રાહતઃ પેટ્રોલ અને ડીઝલ થયાં એકદમ સસ્તાં
અમદાવાદઃ આજે પણ પેટ્રોલ અને ડીઝલમાં નાગરિકોને રાહત મળી છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 24 પૈસા પ્રતિ લીટરે ભાવ ઘટાડો નોંધાયો છે જ્યારે ડીઝલમાં 23 પૈસા પ્રતિ લીટરે ભાવ ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ અમદાવાદમાં આજે પેટ્રોલ 70.73 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 69.43 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. સરકારી ઓઈલ કંપનીઓ કિંમતોની સીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધાર પર 6 વાગ્યેથી પેટ્રોલના રેટ અને ડીઝલના રેટમાં સંશોધન કરે છે, અને જાહેર કરે છે.

દિલ્હીમાં શું છે રેટ જાણો
દેશની રાજધાની દિલ્હીમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલ સસ્તાં થયાં. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમતમાં 24 પૈસા જ્યારે ડીઝલની કિંમતમાં 22 પૈસાનો ભાવ ઘટાડો નોંધાયો છે. નવી કિંમતો લાગૂ થયા બાદ દિલ્હીમાં આજે પેટ્રોલ 73.36 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 66.36 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.

આ આધારે નક્કી થાય છે કિંમત
વિદેશી મુદ્રા દરોની સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે, આ આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ પેટ્રોલના રેટ અને ડીઝલના રેટ રોજ નક્કી કરવાનું ઓઈલ કંપનીઓ કામ કરે છે.

પેટ્રોલમાં કેટલો ટેક્સ કપાય
છૂટક વેચાણ થતા પેટ્રોલ અને ડીઝલ માટે જેટલી રકમની તમે ચૂકવણી કરે છે, તેમાં તમે 55.5 ટકા પેટ્રેલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે તમે ટેક્સ ચૂકવી રહ્યા હોવ છો.
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
