DA વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓ માટે વધુ એક સારા સમાચાર!
છેલ્લા દિવસોમાં મોંઘવારી ભથ્થામાં થયેલા વધારા બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. મોંઘવારી ભથ્થું (DA) 31 થી વધારીને 34 ટકા કર્યા બાદ મકાન ભાડા ભથ્થામાં વધારો કરવાની તૈયારી છે.
છેલ્લા દિવસોમાં મોંઘવારી ભથ્થામાં થયેલા વધારા બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે. મોંઘવારી ભથ્થું (DA) 31 થી વધારીને 34 ટકા કર્યા બાદ મકાન ભાડા ભથ્થામાં વધારો કરવાની તૈયારી છે. ઉલ્લેખનીય છે કે, ડીએમાં વધારા સાથે, અન્ય ભથ્થાઓ પણ વધે છે.

DA વધારા સાથે HRA પણ વધે છે
જુલાઈમાં જ્યારે મોંઘવારી ભથ્થું 25 ટકાથી ઉપર ગયું, ત્યારે HRAમાં સુધારો કરવામાં આવ્યો હતો. સરકારે જુલાઈ 2021માં મોંઘવારી ભથ્થું વધારીને 28 ટકા કર્યુંહતું. હાલમાં, HRA દરો 27 ટકા, 18 ટકા અને 9 ટકા છે. હવે જ્યારે મોંઘવારી ભથ્થું વધીને 34 ટકા થઈ ગયું છે, તો HRA પણ વધવાની અપેક્ષા છે, પરંતુ સવાલએ છે કે DA પછી HRA નું આગામી રિવિઝન ક્યારે થશે?

મોંઘવારી ભથ્થાના આધારે HRAમાં ફેરફાર
ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનેલ એન્ડ ટ્રેનિંગ અનુસાર, કેન્દ્રીય કર્મચારીઓના HRAમાં ફેરફાર મોંઘવારી ભથ્થા પર આધારિત છે. હાલના 27 ટકા, 18 ટકા અને 9 ટકાના દરો1 જુલાઈ, 2021થી લાગુ થશે. 2016માં સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા મેમોરેન્ડમમાં કહેવામાં આવ્યું હતું કે, એચઆરએમાં વધારો કરતી વખતે ડીએમાં સમયાંતરેસુધારો કરવામાં આવશે.

ત્રણ ટકાનો સંભવિત વધારો
મકાન ભાડા ભથ્થામાં આગામી સુધારો 3 ટકાનો હોય શકે છે. મહત્તમ HRA દર હાલના 27 ટકાથી વધારીને 30 ટકા કરવામાં આવશે, પરંતુ આ ત્યારે થશે જ્યારેમોંઘવારી ભથ્થું 50 ટકાને વટાવી જશે. મેમોરેન્ડમ મુજબ, જો DA 50 ટકા વટાવે છે, તો HRA 30 ટકા, 20 ટકા અને 10 ટકા થશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
