11મી સપ્ટેમ્બરે ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો આજની કિંમત
ભારત બંધ બાદ ફરી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કિંમત
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યા. વિપક્ષના ભારત બંધ બાદ પણ સરકારે પેટ્રોલ-ડીઝલમાં નાગરિકોને રાહત નથી આપી. સતત વધી રહેલા ભાવથી સામાન્ય નાગરિકોના ખિસ્સા પર બોજ વધી રહ્યો છે. આજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમત 0.27 પૈસાના વધારા સાથે 80.14ની સપાટી પર પહોંચી ગઈ છે. જ્યારે ડીઝલની કિંમત 0.27 પૈસાના વધારા સાથે 78.43ની સપાટી પર પહોંચી ગઈ છે.

દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલમાં 14 પૈસાનો વધારો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ દિલ્હીમાં પેટ્રોલ 80.87 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 71.97 રૂપિયા પ્રતિ લીટર પર વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 14 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 15 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો થયો છે. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં પેટ્રોલ 88.26 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 77.47 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે.
જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત વિરુદ્ધ કોંગ્રેસે 10 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યું હતું, જો કે વિપક્ષના આ બંધની પણ પેટ્રોલ-ડીઝલની કિંમત પર કોઈ અસર ન પડી. એક બાજુ વિપક્ષ સરકારને સતત વધી રહેલા ભાવ મુદ્દે ઘેરી રહી છે તો બીજુ બાજુ સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવામાં સરકારની કોઈ ભૂમિકા નથી. આ પણ વાંચો- ભારત બંધઃ જાણો, બંધ દરમિયાન દેશભરમાં કેવો હતો માહોલ
-
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
