ડીઝલ અને કેરોસીનમાં લાગશે વધુ 10 રૂપિયાની આગ

આ સૂત્ર અનુસાર સરકાર ડીઝલના ભાવમાં દસ રૂપિયા લીટરનો વધારો કરશે. આ ભાવ વધારો આવતા દસ મહિનામાં થઇ શકે છે. આ અંતર્ગત દર મહીને એક રૂપિયાનો વધારો કરવામાં આવશે.
કેરોસીનની કિંમતમાં પણ દસ રૂપિયાનો વધારો કરવામાં આવશે અને આ વધારો બે વર્ષની સમયાવધિમાં કરવામાં આવશે. એટલે કે દર મહિને લગભગ 40 પૈસા પ્રતિ લીટરનો વધારો કરાઇ શકે છે કારણ કે ઉપભોક્તાઓ પર એક દમ બોજ ના પડે અને સરકાર પર સબસિડીનો બોજો પણ ઓછો આવે.
દિલ્હીમાં ડીઝલના ભાવ હાલમાં 47.15 રૂપિયા પ્રતિ લીટર છે. 14 સપ્ટેમ્બરના રોજ ડીઝલના ભાવમાં 5.63 રૂપિયાનો પ્રતિ લીટરે વધારો કરવામાં આવ્યો હતો. જોકે હાલમાં દિલ્હીમાં કેરોસીનનો ભાવ 14.79 રૂપિયા પ્રતિ લીટર છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
