October 2021 Bank Holidays : બેંક કુલ 21 દિવસ સુધી બંધ રહેશે!
આગામી મહિનો એટલે કે ઓક્ટોબર રજાઓની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો બનવા જઈ રહ્યો છે. કારણ કે, આ મહિનામાં ઘણા મોટા તહેવારો આવી રહ્યા છે, જ્યારે દેશભરની બેંક આ મહિનામાં ઘણા દિવસો માટે બંધ રહેશે. જો આપણે દેશભરમાં રજાઓ પર નજર કરીએ.
October 2021 Bank Holidays : આગામી મહિનો એટલે કે ઓક્ટોબર રજાઓની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો બનવા જઈ રહ્યો છે. કારણ કે, આ મહિનામાં ઘણા મોટા તહેવારો આવી રહ્યા છે, જ્યારે દેશભરની બેંક આ મહિનામાં ઘણા દિવસો માટે બંધ રહેશે. જો આપણે દેશભરમાં રજાઓ પર નજર કરીએ, તો આ મહિને બેંક કુલ 21 દિવસ માટે બંધ રહેશે.

રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવતી દરેક રજા દરેક રાજ્યમાં લાગુ પડતી નથી. તે સંબંધિત તહેવાર અથવા કાર્યક્રમ તે રાજ્યમાં ઉજવવામાં આવે છે કે નહીં તેના પર આધાર રાખે છે. આ મહિને ગાંધી જયંતી, દુર્ગા પૂજા, દશેરા અને ઈદ એ મિલાદ જેવા તહેવારો આવી રહ્યા છે. આ સિવાય ઘણા પ્રાદેશિક તહેવારો પણ આ મહિને આવી રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને બેંકમાં રજા હોય શકે છે.
ઓક્ટોબર 2021 માં બેંકમાં આવતી રજાઓ
- 1 ઓક્ટોબર - બેંક ખાતું અર્ધવાર્ષિક બંધ (સિક્કિમ)
- 2 ઓક્ટોબર - ગાંધી જયંતી
- 3 ઓક્ટોબર - રવિવાર
- 6 ઓક્ટોબર - મહાલય અમાવસ્યા (પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, કર્ણાટક)
- 7 ઓક્ટોબર - લેનિંગથૌ સનમહીના મેરા ચૌરેન હૌબા (ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, મેઘાલય)
- 9 ઓક્ટોબર - બીજો શનિવાર
- 10 ઓક્ટોબર - રવિવાર
- 12 ઓક્ટોબર - દુર્ગા પૂજા અથવા મહા સપ્તમી (પશ્ચિમ બંગાળ, ત્રિપુરા)
- 13 ઓક્ટોબર - દુર્ગા પૂજા અથવા મહા અષ્ટમી (પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઝારખંડ, ઓડિશા, મણિપુર, ત્રિપુરા, આસામ)
- 14 ઓક્ટોબર - દુર્ગા પૂજા, દશેરા અથવા મહા નવમી, આયુત પૂજા (પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, ત્રિપુરા, તમિલનાડુ, સિક્કિમ, પુડુચેરી, ઓડિશા, નાગાલેન્ડ, મેઘાલય, કેરળ, કર્ણાટક, ઝારખંડ, બિહાર અને આસામ)
- 15 ઓક્ટોબર - દુર્ગા પૂજા, દસરા, દશેરા અથવા વિજય દશમી (હિમાચલ અને મણિપુર સિવાય સમગ્ર દેશમાં)
- 16 ઓક્ટોબર - દુર્ગા પૂજા અથવા દસૈન (સિક્કિમ)
- 17 ઓક્ટોબર - રવિવાર
- 18 ઓક્ટોબર - કટી બિહુ (આસામ)
- 19 ઓક્ટોબર - ઈદ એ મિલાદ, ઈદ એ મિલાદુન્નબી, મિલાદ એ શરીફ અથવા પયગંબર સાહેબનો જન્મદિવસ
- 20 ઓક્ટોબર - મહર્ષિ વાલ્મિકીનો જન્મદિવસ, લક્ષ્મી પૂજા, ઈદ એ મિલાદ (ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને કર્ણાટક)
- 22 ઓક્ટોબર - ઈદ એ મિલાદ ઉન નબી (J&K)
- 23 ઓક્ટોબર - ચોથો શનિવાર
- 24 ઓક્ટોબર - રવિવાર
- 26 ઓક્ટોબર - પ્રવેશ દિવસ (જમ્મુ અને કાશ્મીર)
- 31 ઓક્ટોબર - રવિવાર
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
