November 2023 Bank Holidays list: નવેમ્બરમાં 15 દિવસ બેંક રહેશે બંધ, જાણો હોલીડે લીસ્ટ
November 2023 Bank Holidays list: કેન્દ્રી બેંક દ્વારા નવેમ્બર મહિમામાં હોલીડે લીસ્ટ જાહેર કરવામાં આવી છે. આ વર્ષે નવેમ્બર મહિનામાં ઘણા તહેવાર અને વીક એન્ડ આવી રહ્યા છે.
તહેવારોના કારણે રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 15 દિવસ બેંક બંધ રહેશે. આવામાં તમારે બેંક સંબંધિત કામ કરતા રહેલા આ અહેવાલ વાંચી લેવો જોઇએ, જેથી તમારે બેંક સુધી ધક્કો ખાવો ન પડે.

RBIની ગાઈડલાઈન મુજબ, દેશની તમામ બેંક બીજા અને ચોથા શનિવારના રોજ બંધ રહેશે. જો તમે પણ કોઈ કામ પતાવવા માટે બેંક જવાનું વિચારી રહ્યા છો, તો તમારે બેંકની રજાઓની યાદી અવશ્ય તપાસવી જોઈએ. તમારા શહેરમાં બેંકો ક્યારે બંધ રહેશે તે આ અહેવાલમાં જાણો.
નવેમ્બરમાં બેંક રજા યાદી
- 1 નવેમ્બર 2023 - કડવા ચોથ - બેંગ્લોર, ઇમ્ફાલ, શિમલા
- 10 નવેમ્બર 2023 - વાંગલા મહોત્સવ - શિલોંગ
- 11 નવેમ્બર 2023 - બીજો શનિવાર - સમગ્ર દેશ
- 12 નવેમ્બર 2023 - રવિવાર - સમગ્ર દેશ
- 13 નવેમ્બર 2023 - ગોવર્ધન પૂજા - અગરતલા, દેહરાદૂન, ગંગટોક, ઇમ્ફાલ, જયપુર, કાનપુર, લખનઉ
- 14 નવેમ્બર 2023 - દિવાળી - અમદાવાદ, બેલાપુર, બેંગ્લોર, ગંગટોક, મુંબઈ, નાગપુર
- 15 નવેમ્બર 2023 - ભાઈ બીજ - ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર, કોલકાતા, લખનઉ, શિમલા
- 20 નવેમ્બર 2023 - છઠ તહેવાર - પટના, રાંચી
- 23 નવેમ્બર 2023 - ઇગાસ-બગવાલ - શિલોંગ, દેહરાદૂન
- 25 નવેમ્બર 2023 - ચોથો શનિવાર - સમગ્ર દેશ
- 26 નવેમ્બર 2023 - રવિવાર - સમગ્ર દેશ
- 27 નવેમ્બર 2023 - ગુરુ નાનક જયંતિ - અગરતલા, આઈઝોલ, બેપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, દેહરાદૂન, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોહિમા, કોલકાતા, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુર, રાંચી, શિમલા, શ્રીનગર
- 30 નવેમ્બર 2023 - કનકદાસ જયંતિ - બેંગ્લોર
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
