નોકિયાનો નવો સ્માર્ટફોન લુમિયા 925 લોન્ચ
લંડન, 15 મેઃ ફિનલેન્ડની મોબાઇલ નિર્માતા કંપની નોકિયાએ નવી મેટલ ડિઝાઇન અને વધુ સક્ષમ કેમેરાવાળા નવા સ્માર્ટફોન લુમિયા 925ને લોન્ચ કર્યો છે. કંપનીએ મંગળવારે સાંજે લંડનમાં પોતાના નવા સ્માર્ટફોનને રજૂ કર્યો અને જાહેર કર્યું કે, જૂનના અંત સુધીમાં અંદાજે 400 પોન્ડના આ સ્માર્ટફોનનું વેચાણ શરૂ કરી દેવામાં આવશે.
ભારતમાં લુમિયા 925ને લોન્ચ કરવાના પ્રશ્ન પર નોકિયા સ્માર્ટફોન ડિવાઇસના કાર્યકારી ઉપાધ્યક્ષ જો હાલરે કહ્યું કે, અમે ટુંક સમયમાં એ અંગે ઘોષણા કરીશું. તેમણે કહ્યું કે, ભારત અમારા માટે પ્રમુખ બજાર છે. લુમિયા ઉત્પાદ વિપણન પ્રમુખ વેસા જુટિલાએ જણાવ્યું કે, લુમિયા 925 અને 928 કંપનનીની પ્રમુખ ઉત્પાદ છે. તેમણે કહ્યું કે, ભારત અમારા માટે એક મોટુ બજાર બની ગયું છે અને અમે તેને પ્રાથમિકતા આપીએ છીએ.
લુમિયા 925ના ફિચર્સ પર એક નજર
ડિસ્પ્લેઃ- 4.5 ઇંચની એમોલેડ ટચ સ્ક્રિન, 1280×768 રેજોલ્યુશન
મેમરીઃ- 16જીબી ઇનબિલ્ટ મેમરી, 7જીબી સ્કાયડ્રાઇવ ક્લાઉડ સ્ટોરેજ
રેમઃ- 1જીબી
સપોર્ટઃ- વાઇફાઇ , બ્લુટુથ
પ્રોસેસરઃ- 1.5 ગીગાહર્ટ પ્રોસેસર
કેમરાઃ- 8.7 મેગાપિક્સલ
બેટરીઃ- 2000 એમએએચ

નોકિયાનો નવો સ્માર્ટફોન લુમિયા 925 લોન્ચ

નોકિયાનો નવો સ્માર્ટફોન લુમિયા 925 લોન્ચ

નોકિયાનો નવો સ્માર્ટફોન લુમિયા 925 લોન્ચ

નોકિયાનો નવો સ્માર્ટફોન લુમિયા 925 લોન્ચ

નોકિયાનો નવો સ્માર્ટફોન લુમિયા 925 લોન્ચ
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
