5 ડિસેમ્બરઃ પેટ્રોલ-ડીઝલની કિંમતો યથાવત, કોઈ વધઘટ નહિં
5 ડિસેમ્બરઃ પેટ્રોલ-ડીઝલની કિંમતો યથાવત, કોઈ વધઘટ નહિં
અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતોએ લાંબા સમય સુધી પરેશાન કર્યા બાદ છેલ્લા દોઢ મહિનાથી નાગરિકોને રાહત આપી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત પેટ્રોલ અને ડીઝલની કિંમતો સસ્તી થઈ રહી છે. જો કે આજે આ નિરંતર ઘટાડામાં બ્રેક લાગી છે. અમદાવાદમાં આજે પેટ્રોલ કે ડીઝલની કિંમતમાં કોઈપણ પ્રકારની વધઘટ જોવા મળી નથી. આજે પણ કાલની જ કિંમતે પેટ્રોલ 69.09 રૂપિયા પ્રતિ લીટરે અને ડીઝલ 69.34 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત
માત્ર અમદાવાદ જ નહિ પણ દિલ્હીમાં પણ ઘટાડાના સિલસિલાને બ્રેક લાગી છે. દિલ્હીમાં પણ આજે કોઈપણ પ્રકારની વધઘટ જોવા મળી નથી. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત 71.72 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલની કિંમત પણ કાલની જેમ જ એટલે કે 66.39 રૂપિયા પ્રતિ લીટર છે. છેલ્લા 10 દિવસમાં દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 2 રૂપિયાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત
મુંબઈકરોને પણ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં લાંબા સમયથી રાહત મળી રહી છે. એક સમયે 90ની સપાટીને વટાવી ગયેલ પેટ્રોલ આજે 77.29 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે. જ્યારે એક સમયે 79ની સપાટીને વટાવી ગયેલ ડીઝલ આજે 69.48ની સપાટી પર વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત
ચેન્નઈની વાત કરીએ તો આજે ચેન્નઈમાં પણ કોઈ જ પ્રકારની વઘધટ જોવા મળી નથી. ચેન્નઈમાં પણ પેટ્રોલ કાલની જેમ આજે પણ 74.41 રૂપિયા પ્રતિ લીટર પર વેંચાઈ રહ્યું છે અને ડીઝલ પણ 70.09 રૂપિયા પ્રતિ લીટરની સપાટી પર વેંચાઈ રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
